વિકાસ સપ્તાહ અન્વયે કોયડમ ગામે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. પધાધિકરી શ્રી ઓ અને મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા.લાભાર્થી ઓએ પોતાની સાફલ્ય ગાથાઓ રજુ કરી@DDOMAHISAGAR@collectormahi@infomahisagar@CMOGuj
વિકાસ સપ્તાહ અન્વયે વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન વીરપુર તાલુકાના ખેરોલી ગામે કરવામાં આવ્યું. માન.ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા. @DDOMAHISAGAR@collectormahi@CMOGuj
વિકાસ સપ્તાહ અન્વયે વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન વીરપુર તાલુકાના ખેરોલી ગામે કરવામાં આવ્યું. માન.ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા.
સેવાસેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો ધોરાવાડા મુકામેથી શુભારંભ કરાવી તમામ ગ્રામજનો, લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા સેવાઓનો લાભ કાર્યક્રમ સ્થળેથી જ મેળવવા માટે આહવાન કરવામાં આવ્યું.
@collectormahi@PrantBalasinor@DDOMAHISAGAR