@HHPATELGSSSB આજ રોજ જાહેર થયેલ ૨૧૩ સર્વેયર વર્ગ -૩ ની જાહેરાત માં ૧st શીફ્ટ ના ઉમેદવારો ના અને ૨nd શિફટ ના ઉમેદવારો ના માર્કસ માં બહુ મોટો તફત આવે છે તો તમે જે normalisation સાથે લીસ્ટ આપ્યું છે જે ફાઈનલ dv પછી normalisation થાય તો ઘણાબધા ડિપ્લોમા ઉમેદવારો અને ITI સર્વેયર ને લાભ થાય એમ છે 🙏🏻