સેવાસેતુ કાયૅક્રમ મેલુસણ,તા- સરસ્વતી આજ રોજ તા-03/03/2026 ના રોજ સરસ્વતી તાલુકામાં મેલુસણ ખાતે સેવાસેતુ કાયૅક્રમ કરવામાં આવ્યો જયાં આરોગ્ય કમૅચારીઓ દ્રારા એનસીડી કેમ્પ, પીએમજય લાભાર્થીઓને આયુષ્યમાન કાડૅ વિતરણ,નમો શ્રી યોજનાનો લાભ, ઉમરના દાખલા,આભા કાડૅ, યોજનાનો લાભ આપવામાં આવ્યો
વંદેમાતરમ પ્રોગ્રામ અંતર્ગત સરસ્વતી તાલુકામાં મામલતદારશ્રી તથા ટીએચઓશ્રી ના અધ્યક્ષ સ્થાને વંદેમાતરમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકાના તમામ કમૅચારીઓ હાજર રહી, રાષ્ટ્ર ગીતનું ગાન કરી શપથ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો...
@CMOGuj@CollectorPatan@DDO_PATAN@CdhoPatan
🫄ગર્ભાવસ્થાનો યોગ્ય સમય અને અંતર
♀️પ્રથમ ગર્ભધારણ ૨૦વર્ષની ઉંમર પછી જ કરવું.
♀️બાળજન્મ પછી ફરીથી ગર્ભવતી થવા માટે ઓછામાં ઓછા ૩૬ મહિના રાહ જોવી
♀️કસુવાવડ અથવા ગર્ભપાત પછી ઓછામાં ઓછા ૬ મહિના રાહ જોવી.
♀️કુટુંબકલ્યાણની પરિવાર નિયોજનની બિનકાયમી પધ્ધતિઓ પૈકી કોઈ એક પધ્ધતિ અપનાવો..
શું આપ જાણો છો?
કૃમિ આપના બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
કૃમિના કારણે કુપોષણ,એનિમિયા,વજન ઘટવું,ભૂખ ન લાગવી, પેટનો દુઃખાવો, નબળાઈ આવી શકે છે.
જવાબદાર માતા-પિતા બનો
કૃમિનાશક દિવસે બાળકને શાળા-આંગણવાડી ખાતે કૃમિનાશક ગોળી અવશ્ય અપાવો."સ્વસ્થ બાળક,સ્વસ્થ રાષ્ટ્ર્ર"
@CollectorPatan