સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ, સલામત અને સુવિધાજનક કરવાનો અભિગમ ધરાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ ખાસ ઝુંબેશના દિવસે 100-તળાજા વિધાનસભા વિસ્તારના બુથોની ચકાસણી કરવામાં આવેલ તથા લાયક તારીખે 18 વર્ષ પૂર્ણ થતા તમામનું મતદારયાદીમાં નામ નોંધવા સુચના આપેલ @CEOGujarat@dydeobhavnagar@Collectorbhav
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ ખાસ ઝુંબેશના દિવસે માન.કલેકટર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ સાથે રહી 100-તળાજા વિધાનસભા વિસ્તારના બુથોની ચકાસણી કરવામાં આવેલ તથા લાયકાત તારીખે 18 વર્ષ પૂર્ણ થતા તમામનું મતદારયાદીમાં નામ નોંધવા સુચના આપેલ
આજ રોજ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસે ૧૦૦-તળાજા વિધાનસભા મતદાર વિભાગનાં મતદાન મથકોની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ.@Collectorbhav@CEOGujarat@sdmtalaja
મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે આપણે સૌ શાંતિ પ્રાર્થનામાં જોડાઈએ.
ૐ શાંતિ..
#Gujarat_with_Morbi@Collectorbhav@sdmtalaja
મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે આપણે સૌ શાંતિ પ્રાર્થનામાં જોડાઈએ.
ૐ શાંતિ..
#Gujarat_with_Morbi