સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips
#Congratulations ગુજરાત પોલીસ ના જાંબાઝ યોદ્ધાઓ #PSI
ફાઇનલી #નિમણૂંક_પત્ર ની આતુરતા નો અંત આવ્યો.
આપના માટે આ પૂરું વર્ષ (ટ્રેનિંગ) નું ખૂબ યાદગાર રહેવાના છે. એવી એવી યાદો બનશે જે આપની સંપૂર્ણ ફરજ માટે તાકાત અને પ્રેરણા પૂરી પાડશે અને પૂરી જિંદગી અવિસ્મરણીય રહશે.
#All_the_best
@Hasmukhpatelips ચૂંટણી થય ગય ધારાસભ્યો નાં પગાર તાત્કાલિક ચાલુ થઇ ગયા. અને રઈ વાત વેરીફીકેશન ની તો ચૂંટણી માં લગભગ ૬ હજાર નજીક ફોર્મ ભરાયાં હતાં એમના વેરીફીકેશન ૧૦ દિવસ માં થય જાય અને અમારા ખાલી ૧૫૦ જેટલા કરવા માં ૨-૩ મહિના નીકળી જાય સારું કેવાય. ગુજરાત નો યુવાન મૂર્ખ નથી બધું સમજે છે.
@Hasmukhpatelips આવું LRD 2021/22 માં કીધું હોત તો સારું હોત. કામ ધંધે કે નોકરીએ લાગી ગયા હોય તો સારું હોત. બેરોજગારી માં ઘેરાય ગયા સાવ. વ્યાજ નાં વ્યાજ માથે ચડે છે. ચૂંટણી થય ગય ધારાસભ્યો નાં પગાર તાત્કાલિક ચાલુ થઇ ગયા.અમે તો ત્યાં નાં ત્યાં જ રહીયા.
@devanshijoshi71 આવા અમારા તો કેટલા વાયદા તૂટ્યા છે બેન અધ્યક્ષ શ્રી ચૂંટણી પેહલા ઓર્ડર નું કહેતા હતા...1 વરસ માથે થાય તો પણ પ્રોસેસ પૂરી નથી થતી..જે જિલ્લા ફાળવણી છેલ્લી ભરતી માં 4 દિવસ માં આવી ગઈ હતી એ 4 મહિના પછી પણ નથી આવતી..પણ પ્રોસેસ ચાલુ જ છે આ જવાબ છેલ્લા 2 મહિના થી
@devanshijoshi71#LRD_ORDER_2022
તમે વાયદો કર્યો હતો એટલે અમે ઢંઢેરો વગાડીને કહ્યું હતું. જવાબ માંગી રહ્યા છે રાહ જોતા ઉમેદવારો, ન થયું હોય તો ઠીક પણ જાહેર કરો કે પ્રક્રિયા ક્યાં અટકી કેમ? વિલંબ કેમ એ તો કહો? @Bhupendrapbjp@sanghaviharsh
નિધિ બેને તો ટ્વિટ કરી હવે તમારો વારોબેન
@nidhirpatel6@Bhupendrapbjp@sanghaviharsh આવા અમારા તો કેટલા વાયદા તૂટ્યા છે બેન અધ્યક્ષ શ્રી ચૂંટણી પેહલા ઓર્ડર નું કહેતા હતા...1 વરસ માથે થાય તો પણ પ્રોસેસ પૂરી નથી થતી..જે જિલ્લા ફાળવણી છેલ્લી ભરતી માં 4 દિવસ માં આવી ગઈ હતી એ 4 મહિના પછી પણ નથી આવતી..પણ પ્રોસેસ ચાલુ જ છે આ જવાબ છેલ્લા 2 મહિના થી સંભળાય છે
#LRD_ORDER_2022
તમે વાયદો કર્યો હતો એટલે અમે ઢંઢેરો વગાડીને કહ્યું હતું. જવાબ માંગી રહ્યા છે રાહ જોતા ઉમેદવારો, ન થયું હોય તો ઠીક પણ જાહેર કરો કે પ્રક્રિયા ક્યાં અટકી કેમ? વિલંબ કેમ એ તો કહો? @Bhupendrapbjp@sanghaviharsh
@Hasmukhpatelips#LRD_ORDER_2022
વારંવાર તમારી જાહેરાતોથી થાક્યા
નિમણુકપત્રના નામે પસંદગીપત્ર આપ્યા
જાન્યુવારીના પહેલા અઠવાડિયામાં નિમણુકપત્રો આપવાના હતા એ પણ ના આપ્યા...
સાહેબ ક્યારે નિમણુક મળશે એ જણાવવા વિનંતી..🙏🙏