મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, અમદાવાદ દ્વારા વિશ્વના સૌથી મોટા રક્તદાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન જેવા લોકોપયોગી કાર્યકમના આયોજન બદલ સમાજના આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.