@India_K26@YAJadeja પ્રજાના પૈસે"હર ઘર તિરંગા" ની એડવરટાઈઝ કરવી એ કેટલું યોગ્ય કહેવાય....?
દરેક ખાતાના ઓફિસર/ કર્મચારીઓને કામ ધંધો છોડીને ધંધે લગાડવા એ કેટલું યોગ્ય...?
દરેક ને પોતાના દેશ પ્રત્યે પ્રેમ છે..
જાહેરાત કરવી જ હોય તો પ્રજા ને લાભ થાય એવી સ્કીમની જાહેરાત કરો ને...જેમ કે સુકન્યા સમૃદ્ધિ..
@DhavalP67910501 દેશમાં હજારો માતાઓ પોતાના દીકરા આર્મી માં નહિ લાગે એ વિચારીને અગ્નિ ના આંસુએ રોવે છે.....
અને આ માતૃ ભક્ત ચાય વાળો....ગરીબ માતાઓને રોવડાવે છે...
પાછળ ગ્રીન બોર્ડ દેખાય છે.?
તેના પર લખેલું છે કે શાળાના નિવૃત્ત શિક્ષકોએ આ ગ્રીન બોર્ડ 2001-02 માં ભેટમાં આપેલું છે.
એટલે છેલ્લા 20 વર્ષમાં શાળામાં સરકારે એક ગ્રીન બોર્ડ નથી આપ્યું, મને એવું લાગે છે કે ચોક અને ડસ્ટર શિક્ષકો પોતાના પગાર માંથી લાવતા હશે..
ગ્રાંટ કોણ ખાઈ ગયું.? 🙄
આજે યુવરાજસિંહ ને તમામ વિધાર્થીઓ અને તમામ રાજકીય આગેવાનો ની જરૂર છે તેમને ખોટી રીતે અટકાયત કરી ખોટી કલમો દાખલ કરી સેકટર નંબર ૨૭ એસ.પી કચેરી ખાતે લઇ જવામાં આવ્યા છે માટે તમામ આજુ બાજુ રહેતા વિધાર્થીઓ અને રાજકીય આગેવાનો ત્યાં તેમની મદદે પહોંચી અને આજે તેમને સહયોગ આપે
@YAJadeja
૨૭ વરસ ના બહુમતી વાળી બીજેપી સરકાર અને સ્વઘોષિત વિશ્વગુરુ ના નેતૃત્વ માં ગુજરાત ની સરકારી સ્કૂલ ની હાલત👇👇
પછી આપડા શિક્ષણ મંત્રી ક્યાંથી પેલા સિસોદિયા સાહેબ જોડે ડીબેટ માં બેસે🤣🤣🤣👇👇👇👇👇
ભારતીય સંવિધાન કલ્યાણકારી રાજ્યની કલ્પના કરે છે
કલ્યાણકારી રાજ્ય માં કોઈપણ પ્રકાર નું શોષણ અસ્થાને છે
તો #ફિક્સ_પે પ્રથા કેમ ?
#RemoveFixpay
સમાન કામ સમાન વેતનની સંકલ્પના સંવિધાનનાં મૂળભૂત અધિકાર/રજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાયેલ છે
#ગુજરાત_વિકાસ_મોડેલ આમાં પાછળ કેમ ?