દ્રઢ નિષ્ઠા અને પ્રામાણિક પ્રયત્નો થકી જ આટલી મોટી પરીક્ષાનું સફળતા પૂર્વક આયોજન શક્ય બન્યું છે જેનો શ્રેય @AKRAKESHIAS1 સર ને જાય છે. અને વ્યવસ્થામાં રહેલા છીંડા પર ધ્યાન દોરી સરકારને પરિવર્તન કરવા મજબૂર કરવા માટેનો શ્રેય @YAJadeja બાપુ ને આપવો જ રહ્યો.
યુવાનો વતી ધન્યવાદ.
પીએસઆઇ અને લોકરક્ષક ભરતી બોર્ડ ઓફિસ ટીમના અધિકારીઓ ને કર્મચારીઓએ છેલ્લા સાત મહિનાથી રજા કે રાત દિવસ જોયા વિના સતત મહેનત કરી છે. ગઈકાલે બંને ટીમના પી.એસ.આઇ પહેલીવાર રજા પર ગયા છે તેમના અથાગ પ્રયત્નો વિના ભરતીનું કામ આટલે પહોંચ્યું ન હોત તેમના માટે દિલમાં ખૂબ કૃતજ્ઞતાનો ભાવ થાય છે
#LRD આંદોલનનો અંત
20 ટકા વેઈટિંગ લિસ્ટની માંગ સરકારે સ્વીકારી
2 દિવસમાં સત્તાવાર પરિપત્ર જાહેર કરાશે
નવા નિર્ણય અંગે થઈ શકે છે મોટી જાહેરાત
"આ નિર્ણયથી ગુજરાતના યુવાનોને રોજગારીની તક મળશે"
LRDના પડતર પ્રશ્નો મુદ્દે ગૃહરાજ્ય મંત્રી સાથે બેઠક
#LRD_ભરતી#Gujarat
#Justice_LRD ઉમેદવારો ની લાગણી અને માંગણીનો ત્રણ વર્ષ બાદ સુખદ ન્યાય મળ્યો
#LRD આગેવાનો અને ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન🎉
રોહિત ભાઈ માળી,સુરેશ ભાઈ ચૌધરી,રાજનભાઈ ઠક્કર,કમલેશભાઈ સોલંકી, સાગરભાઈ પાટીલ,જતીનભાઈ મકવાણા...જેવા આગેવાનો ની ગ્રાઉન્ડ ઝીરો મહેનત અને મજબૂત ઈરાદાઓ ની જીત છે.
માનનીય શ્રી #જીતુ_વાઘાણી શું આ શિક્ષણ વ્યવસ્થાથી આપણે વિશ્વગુરુ બનીશું?
બોર્ડ ના પેપર ફૂટતા બહુ જોયા,
યુનિવર્સિટી ના પેપર ફૂટતા જોયા,
સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર પણ જોયા,
હવે પ્રાથમિક પરીક્ષાના પેપર ચોરી થઈ બોલો..
#સ્કૂલ_ઓફ_એકસલન્સની વાતો જ કરીશું કે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવીશું?
मैं @jigneshmevani80 की रिहाई की मांग करता हु...
गुजरात में ये ट्रेंड चल रहा है की कोई भी आवाज उठाए उसे दबा दिया जाए
जिंदगी मैं आई चुनौतिया से घबराना मत
जिंदगी मैं हर चुनौती कुछ सिखाने आती है
असलियत चुनौतीया रास्ता भटकाने नहीं
चुनौतीया तो मंजिल तक ले जाने आती है
#सत्यमेव_जयते
ગુજરાતના લોકોનો વિશ્વાસ મજબૂત બને તે રીતે લોકરક્ષકની લેખિત પરીક્ષા લેવાય તેનો યશ શિક્ષણ તથા પોલીસ વિભાગની આવડત, મહેનત, કાળજી, ઝીણવટ અને પ્રતિબદ્ધતાને જાય છે. આપ સૌની સાથે કામ કરવાનો અવસર મળ્યો તે માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. આપના કામને બિરદાવવા માટે શબ્દો ઓછા પડે છે.
गुजरात 10वीं बोर्ड परीक्षा: इम्तिहान ख़त्म होने से पहले ही हिन्दी का पेपर सोशल मीडिया पर वायरल
#Gujarat#Education#Exams | @gopimaniar
https://t.co/H0l4nComWx
પરીક્ષામાં નોંધાયેલ બે ઘટનાઓ: ગાંધીનગરમાં એક ઉમેદવાર ઇલેક્ટ્રોનિક સાધન સાથે પકડાયો. સુરતમાં એક ઉમેદવાર પરીક્ષાખંડમાં પગ પર માહિતી લખી લઈ આવેલ તે પકડાઈ ગયેલ છે.
જેમ બુથ લેવલ મેનેજમેન્ટ ભાજપને ચૂંટણીમા સફળતા અપાવે છે એમ લોક રક્ષક દળ- LRD ભરતીમા આજે લેખિત પરીક્ષામા @GujaratPolice નુ સેન્ટર મેનેજમેન્ટ સફળ રહ્યુ છે. આશા રાખીએ કે સરકાર @Hasmukhpatelips વય નિવૃત થાય ત્યા સુધી પોલીસની ભરતી તેમને હવાલે જ રાખે..
@hdraval93@devanshijoshi71
(1)