વારંવાર રજુવાત એન્ડ ટવિટ કરવા છતાં ઝડપ થઇ કામ નથી થઇ રહ્યું. વંદેમાતરમ રોડ અનેય આજુબાજુ ના વિસ્તારો ના રોડ ની ખુબજ ખરાબ હાલત કરી નાખેલ છે મ્યુનિસિપલ કોર્પોરેશન. ખોદી ખોદી ને ધૂળ ના ઢગલા ખડકી દીધા છે. રાહદારીઓ માટેય ચાલવાનું ભારે પડી ગયું છે.
@akg4u@arunvadhel@Divya_Bhaskar
Top order batsman please come back to India IPL is waiting for you, Test Matches are not cup of your tea. Any ways you guys are going to make lot of money in IPL. #poorperformance#BCCI
હે ભગવાન ! શરમ આવી જોઈએ એક બાજુ બોર્ડ ની પરીક્ષા ચાલુ છે અને બીજી બાજુ ખેડુતો અનેય સરકાર આ સમસ્યા નું સમાધાન નથી લાવી રહ્યા. આવું રાજકારણ નકામું જ્યાં છોકરાઓ અનેય વાલિયો ને આવા પરીક્ષા ના ખરા સમયે હેરાન થવું પડે. આ ખુબજ દુઃખદ ઘટના કહેવાય. @ArvindKejriwal@BJPDelhi_@PMOIndia
@VtvGujarati@PatilOffice aaj hamey hath felaney hai. Gota mein Osia mall se sidha rasta S.G. Highway taraf nikalta hai. Railway track ke nichey underbridge bananey ki batey salo se ho rahi hai. Kripya dhyan de. @bipinpatelgota Hamara haq hai jo mang rahe hai Gota wasi.
વંદેમાતરમ રોડ ની દયનિય હાલત થઇ ગયી છે. અંડરપાસ નું કામ વર્ષો થી બાકી છે, ચાલુ કરવો. એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ, ગોતા ખાતે એક પણ સ્પીડ બ્રેકર નથી. નાના ભૂલકાઓ જોડે કોઈ મોટી દુર્ઘટના ઘટેય પેહલા મ્યુનિસિપલ કોર્પોરેશન ��ે જાગ્રત કરો. જય જય ગરવી ગુજરાત. @bjphirabhai4881 @bipinpatelgota
@ibhomeloans Don't talk about motivation. You guys are big fraud. You guys are charging 10.70% interest to your loyal customer who all are paying EMI regularly.
@ibhomeloans Stop looting the people. Big cheaters. You guys are charging 10.70% interest even to your loyal customer who is paying all the EMI regularly. @RBI@PMOIndia@NHFC_SOC