ગુજરાત નું નામ રમત - ગમતના ક્ષેત્રમાં વધુ ગૌરવવંતુ બને અને ગુજરાત ના પ્રત્યેક ખેલાડીઓને એમના સપના સાકાર કરવા ની તક મળે તેવા આશીર્વાદથી ગુજરાત માં સરદાર પટેલ સ્ટેડિયમ પર ૧૧ માં ખેલમહાકુંભ ૨૦૨૨ નો શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ શુભારંભ કર્યું @narendramodiજી
@sanghaviharshજી @PMOIndia
On the occasion of Bhagwan Mahavir Janma Kalyanak Diwas tomorrow, 31st March, the Samrat Samprati Museum at Koba Tirth will be inaugurated. The seven wings of this museum are dedicated to India’s glorious history and culture. Numerous rare relics, Jain artefacts and traditional heritage collections are also on display. It also showcases the exemplary Jain culture and the contribution of Jainism to humankind.
बिहारवासियों का एक-एक वोट भारत की सुरक्षा और संसाधनों से खेलने वाले घुसपैठियों और उनके हितैषियों के खिलाफ मोदी सरकार की नीति में विश्वास का प्रतीक है। वोटबैंक के लिए घुसपैठियों को बचाने वालों को जनता ने करारा जवाब दिया है।
बिहार की जनता ने पूरे देश का मूड बता दिया है कि मतदाता सूची शुद्धिकरण अनिवार्य है और इसके खिलाफ राजनीति की कोई जगह नहीं है। इसीलिए राहुल गांधी के नेतृत्व में कांग्रेस आज बिहार में आखिरी पायदान पर आ गई है।
LIVE: માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીની વિશેષ ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી તથા વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
#BhagwanBirsaMunda150 https://t.co/EsMbTTDdgU
नर्मदा जिले के डेडियापाड़ा में आयोजित जनजातीय गौरव दिवस की राष्ट्रीय स्तरीय समारोह के लिए गुजरात पधारे माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी जी का देवमोगरा हेलीपैड पर गर्मजोशी से स्वागत किया गया।
इस अवसर पर मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल सहित अनेक महानुभाव उपस्थित रहे।
आदिवासी समाज का गौरवशाली इतिहास, उनकी वीरता, संस्कृति और राष्ट्रनिष्ठा पूरे देश के लिए प्रेरणा का स्रोत है।
आत्मनिर्भर भारत की नारी का जीवंत प्रतिबिंब....
नर्मदा की लखपति दीदी श्रीमती कोकिलाबेन वसावा ने प्रधानमंत्री जी के समक्ष साझा की अपनी प्रेरक सफलता गाथा।
#JanjatiyaGauravDiwas
જનજાતિય ગૌરવ દિવસે ગુજરાતના ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા. તેમનું જીવન અને તેમના આદર્શ દેશની દરેક પેઢીને સદાય પ્રેરણા આપતાં રહેશે.
इनके कदम बढ़ें—यही हमारी सोच, यही हमारी आस,
क्योंकि बच्चों के मजबूत भविष्य में ही छिपा है भारत का विकास।
बाल दिवस की हार्दिक शुभकामनाएँ!
#बाल_दिवस#ChildrensDay
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં નારીશક્તિને મહત્ત્વનો આધારસ્તંભ ગણાવી છે.
રાજ્યની નારીશક્તિને આત્મનિર્ભરતા વધુ અવસરો આપવા આ બજેટમાં સખી સાહસ યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત, તેમને સાધન-સહાય, લોન ગેરંટી તથા તાલીમનું આયોજન કરવામાં આવશે.
#GujaratBudget2025