ઉત્તરાખંડની પુરની ઘટનાને ધ્યાને લઈને તાલાલા તાલુકાના પ્રવાસીઓ ત્યાં ફરવા ગયેલ હોય કે ફસાયેલા હોય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ફોન નંબર 02876 285063/64 ઉપર તાત્કાલિક જાણ કરવા વિનંતી છે
@collectorgirsom@SdmVeraval
આજરોજ તાલાલા તાલુકાનાં હડમતીયા (ગીર) ગામમાં સુરતથી આવેલ એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવેલ છે. તકેદારીના ભાગરૂપે બહારથી આવનાર દરેક વ્યક્તિ પોતાને strictly home Quarantine રાખીને તંત્રને સહયોગ આપે.
#fight Corona#
Many persons are returning 2 #GirSomnath with official passes issued by their districts
After Health screening at Quarantine Facilities,those with no symptoms are Home Quarantined
We are putting stickers on their houses
If anyone violates Quarantine,pls inform local authorities
તાલાલા તલાટી મંત્રીશ્રી ની ટીમ દ્વારા કોરોના કમિટી સાથે મિટિંગ, અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો, HOME QUARANTINE લોકોને ચુસ્ત પાલન કરવા સમજુત કરવામાં આવ્યા, દુકાનોમાં સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સ્ટીકર લગાવવામાં આવ્યા #fightcorona#
@collectorgirsom@ddo_girsomnath@TDOassociation
આજરોજ દરેક તલાટી કમ મંત્રીશ્રીઓ સાથે ઓનલાઇન માધ્યમથી કોરોના અંતર્ગત થયેલ કામગીરી તથા આગામી સમય માં કરવાની થતી કામગીરી ની સમીક્ષા કરવામાં આવી જેમાં ખાસ કરી ને મનરેગા ના જળસંચય ના કામો ચાલુ કરવા બાબતે સૂચના આપવામાં આવી.
@collectorgirsom@ddo_girsomnath@TDOassociation@MGirsomnath
:આજે ભોજદે ગામ ની મુલાકાત
:ટુરિસ્ટ હબ કહેવાતું ગામ
:ગામ ના તમામ રસ્તા ઉપર બેરીકેટ્સ લગાવ્યા
:બહાર થી આવવા જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ
:ગામ માં માઇક દ્વારા લોકડાઉન ની સમજૂતી તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માર્ગદર્શન.
#corona#
@collectorgirsom@ddo_girsomnath@Jaydrathsinhji