આજ રોજ મેઘરજ તાલુકા ના રામગઢી,બાંઠીવાડા,પહાડિયા મેં,મેઘરજ અને ઈસરી વિસ્તાર માં "વિકાસ સપ્તાહ" ઉજવણીના કાર્યક્રમ યોજાયો જેમાં સંગઠનના આગેવાનો,પદાધિકારીશ્રીઓ/સરકારી કર્મચારીશ્રીઓ સાથે રહી જે તે સ્થળે સેવા સેતુ નો આયોજન કરવામાં આવ્યું.
@DdoArvalli@CollectorArv@CMOGuj
આજ રોજ સ્વછતાહી સેવા-2025 અંતર્ગત મેઘરજ તાલુકામાં "એક દિન એક ઘંટા એક સાથ સ્વચ્છ" થીમ આધારિત મેઘરજ ગામે સામુહિક મહાશ્રમદાન થકી સફાઈ યોજવામાં આવેલ
@CollectorArv@DdoArvalli@CMOGuj
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ સન્માનમાં દેશ માટે ગર્વની ભાવના હેતુસ"હર ઘર તિરંગા"અને"તિરંગા યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું જેમાં MLA શ્રી,જિ.પં. પ્રમુખશ્રી, તા.પં.પ્રમુખશ્રી ગામ આગેવાનો સ્ટાફ શાળા ના બાળકો હાજર રહ્યા
@DdoArvalli@CollectorArv@CMOGuj
31 જુલાઈ 2025 ના રોજ જિ.પં.અરવલ્લી ધ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમ થયો જેમાં MLA શ્રી ભિલોડા/મેઘરજ,જિ.પં.પ્રમુખશ્રી અરવલ્લી,માન.ડીડીઓ સાહેબશ્રી,ના.ડીડીઓ સાહેબશ્રી,તા.પં.પ્રમુખશ્રી મેઘરજ,અને જી.ની તમામ શાખા ના મુખ્ય અધિકારીશ્રીઓ તેમજ તાલુકા ના સરપંચશ્રી અને ત.ક.મંત્રીશ્રીઓ હાજરી આપી
આજ રોજ મેઘરજ તાલુકા ના લાલોડીયા પ્રા.શાળા નં.૨ માં શાળા પ્રવેશોત્સવ યોજાયો જેમાં માન્ય.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અરવલ્લી,તાલુકા વિકાસ અધિકારી શ્રી,કાર્યપાલક ઇજનેરશ્રી,શાળા ના એસ.એમ.સી.સભ્યશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
મેઘરજ ગામે 63 પરિવારો જેઓને પોતાના મકાન ન હતા તેવા છત વિહોણા પરિવારોને માન.ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ,માન જિ.પં.પ્રમુખશ્રી પ્રિયંકાબેન માન. તા. પં. પ્રમુખશ્રી જયાબેન, તા વિ. અ.શ્રી અને અન્ય ના મહાનુભાવોના હસ્તે મફત પ્લોટની વિતરણ કરવામાં આવ્યું
@DdoArvalli@CMOGuj
આદિવાસી ક્ષેત્રોને અનેક પરિયોજનાઓની ભેટ!
વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા મહીસાગર, દાહોદ, વડોદરા, પંચમહાલ અને આણંદ જિલ્લાઓને વિકાસલક્ષી પ્રકલ્પોની સૌગાત
અગ્રેસર બનશે આદિજાતિ
વિકસિત બનશે આપણું ગુજરાત
#ViksitBharatViksitGujarat
ભારતની સુરક્ષા માત્ર સીમાઓ પર જ નહીં પણ આપણા ઘરથી શરૂ થાય છે.
માટે, આવો મોકડ્રીલ દરમિયાન દરેક પરિસ્થિતિમાં આ વીડિયોમાં દર્શાવેલા ઉપાયો અપનાવીએ.
#MockDrillGuj
મેદસ્વિતાને કહીએ “ના”, સ્વાસ્થ્યને કહીએ “હા”.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના મેદસ્વિતાથી થતા નુકસાન સામે દેશવાસીઓમાં જાગૃતિ આવે તેવો અનુરોધ કર્યો છે.. આ માટે ગુજરાતે લોન્ચ કર્યું – ‘સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન
#ObesityFreeGujarat#ObesityFreeGujaratARV
મેદસ્વિતાને કહીએ “ના”, સ્વાસ્થ્યને કહીએ “હા”.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના મેદસ્વિતાથી થતા નુકસાન સામે દેશવાસીઓમાં જાગૃતિ આવે તેવો અનુરોધ કર્યો છે.. આ માટે ગુજરાતે લોન્ચ કર્યું ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’અભિયાન.
#ObesityFreeGujarat#ObesityFreeGujaratARV
સ્વાસ્થ્યની જાગૃતિ માટે મહત્વપૂર્ણ કદમ
માનનીય વડાપ્રધાન શ્રી@narendramodi ના મેદસ્વિતા થી મુક્તિ માટેના આહવાનને અનુસરીને મુખ્યમંત્રી શ્રી@Bhupendrapbjp દ્વારા શરૂ કરવામાં આવ્યું રાજ્યવ્યાપી ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન.
#ObesityFreeGujarat#ObesityFreeGujaratARV
"પહેલું સુખ તે જાતે નર્યા"
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના સ્થૂળતા ઘટાડવા માટેની જનજાગૃતિના આહવાનને અનુસરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત” અભિયાન.
#ObesityFreeGujarat#ObesityFreeGujaratARV
આવો, સૌ સાથે મળીને બનાવીએ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કર્યું આહવાન. આવો, આ આહવાનને પૂરી ઊર્જાથી ઝીલી લઈએ.
#ObesityFreeGujarat#ObesityFreeGujaratARV