શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત વંથલી તાલુકાના મહોબતપુર ગામે માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તથા પ્રાંત અધિકારી શ્રી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને સ્થાનિક આગેવાનો ગ્રામજનો આંગણવાડીના બાળકો બાલવાટિકા થી ધોરણ આઠ સુધીના પ્રાથમિક શાળાના બાળકો ના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપેલ છે
આજરોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી વંથલી તથા અધિક મદદનીશ ઇજનેર બાંધકામ શાખા તાલુકા પંચાયત વંથલી દ્વારા ઘોડવદર ગામે વિકાસના કામ તથા ભૂગર્ભ ગટરના પૂર્ણ થયેલા કામની સ્થળ મુલાકાત લીધેલ છે
આજરોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી વંથલી તથા અધિક મદદનીશ ઇજનેર બાંધકામ શાખા તાલુકા પંચાયત વંથલી દ્વારા ઘોડવદર ગામે વિકાસના કામ તથા ભૂગર્ભ ગટરના પૂર્ણ થયેલા કામની સ્થળ મુલાકાત લીધેલ છે
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા સપ્તાહ અભિયાન ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વંથલી તાલુકાના ધંધુસર ગ્રામ પંચાયત ખાતે સાઇટ વિઝીટ કરી ગ્રામ પંચાયતને આ બાબતે જરૂરી સુચન કરવામાં આવેલ છે આ કામે તાલુકા વિકાસ અધિકારી સરપંચ ગામ આગેવાનો તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો સ્ટાફ હાજર રહેલ
તાલુકા વિકાસ અધિકારી વંથલી દ્વારા આજરોજ થાણા પીપળી ગામના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ હાજર લાભાર્થીઓને આપવામાં આવતો પૂરક પોષણ આહાર ની ચકાસણી કરી અને આંગણવાડીના રીનોવેશન કામગીરીનું નિરીક્ષણ કરેલ છે
તાલુકા વિકાસ અધિકારી વંથલી દ્વારા આજરોજ થાણા પીપળી ગામના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ હાજર લાભાર્થીઓને આપવામાં આવતો પૂરક પોષણ આહાર ની ચકાસણી કરી અને આંગણવાડીના રીનોવેશન કામગીરીનું નિરીક્ષણ કરેલ છે
આજરોજ થાણાપીપળી ગામે 100 ચોરસ વાર પ્લોટ વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા સરપંચ શ્રી તલાટી કમ મંત્રી થાણા પીપળી ની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ ખરાઈ કરેલ છે
આજરોજ વંથલી તાલુકાના થાણા પીપળી ગામે સેવા સેતુ કાર્યક્રમને તાલુકા વિકાસ અધિકારી શ્રી વંથલી ગ્રામ પંચાયત થાણા પીપળી ના સરપંચ શ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓ દ્વારા આ સેવા સેતુ નો કાર્યક્રમ માં હાજરી આપવામાં આવેલ છે
આજરોજ વંથલી તાલુકાના ધણફુલીયા ગામે સેવા સેતુ કાર્યક્રમને તાલુકા વિકાસ અધિકારી શ્રી વંથલી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ગ્રામપંચાયત ધણફુલીયાના સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી અન્ય પદાધિકારીશ્રીઓ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓ દ્વારા આ સેવાસેતુ નો કાર્યક્રમ માં હાજરી આપવામાં આવેલ છે
આજરોજ વંથલી તાલુકાના ગાંઠીલા અને ધણફુલીયા ગ્રામ પંચાયત ના ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ સરપંચ શ્રી ઓ તથા પદાધિકારીશ્રીની હાજરીમાં આજે આ કાર્યક્રમ ગાઠીલા મુકામે યોજવામાં આવેલ છે
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા પંચાયત ના ઘંટીયા અને લુશાળા ગામે માન. ધારાસભ્ય શ્રી માણાવદ મ.વિ.અરવિંદભાઈ લાડાણી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ નરેડી ડુંગળી ઘંટીયા કોયલી સાંતલપુર લુશાળા ખુભડી ગાદોઇ અને નગડીયા ગ્રામ પંચાયત ભવન નું ખાતમુહૂર્ત