@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર ગામડા ડીજીટલ કરી રહી છે.. પરંતુ ડીજીટલ સેવા આપનાર #VCE વગર પગારે 16 વર્ષથી કામ કરી રહ્યા છે.
160 કરોડની જંગી ગ્રાન્ટ @GujaratGram ને ફાળવવામાં આવે છે. છતાં પણ સોસાયટી #VCE પાસેથી કમિશન લઈ જાય છે.
#શોષણ દુર કરી #પગાર આપશો 🙏🙏
#VCE#Gujarat#State
@Bhupendrapbjp સાહેબશ્રી ઈ-ગ્રામ સેન્ટર થકી સરકારી સુવિધાઓ #VCE દ્વારા ઘર- આંગણે પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપવામાં આવે છે પરંતુ બદલામાં #VCE ને નજીવું #કમિશન મળે છે.
#પગાર આપવામાં આવે તો #VCE દ્વારા વધુ અસરકારક કામગીરી કરવામાં આવે અને મીની સચિવાલયનું સપનું સાકાર કરી શકાય.
🙏
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની 11મી બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ સેવાઓ ગ્રામિણ જનતાને ઘેર બેઠા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતથી છેવાડાના માનવી સુધી ડિજિટલ સેવાઓ પહોંચડવામાં #VCE દ્વારા અમૂલ્ય યોગદાન આપવામાં આવે છે.
#VCE ને પગાર આપવામાં આવે તો ઇગ્રામ યોજનાને વધુ અસરકારક બનાવી શકાય.
#કમિશન બંધ કરી #પગાર ચાલુ કરવામાં આવે તેવી 14000 Vce પરિવાર રાહ જોઈને બેઠો છે.
@VCEGUJARATSTATE@CRPaatil@Bjp4Namo@bachubhaikhabad ચૂંટણી લડી અને જીતી પણ ગયા અને આપેલ વચન પૂરા થયા નહિ સાહેબ ગ્રામ પંચાયત માં કામ કરતા Vce ને આંદોલન કરિયું હતું અને તમયે કીધું હતું કે માર્ચ મહિના સુધી માં કંઇક કરશું તેવું કીધેલું સાહેબ
સાહેબશ્રી #VCE ઓ કામ કરે છે ત્યારે સરકાર વાહ વાહી લૂંટે છે.. #VCE ઓ પાસે આયુષ્માનની કામગીરી મફતમાં કરાવવામાં આવે છે અને #VCE ઓ ના પાડે કે ગુલામી સામે અવાજ ઉઠાવે ત્યારે અધિકારીશ્રીઓ તાનાશાહી કરતા vce ઓને છુટા કરવાનાં ખોટા હુકમો કરી દબાવે છે અને આઝાદ ભારત દેશમાં ગુલામી કરાવે છે.
#VCE ની કામગીરી ગ્રામ્ય કક્ષાએ ખુબ જ સરસ છે. પરંતુ કમનસીબી #VCE ની એ છે કે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરે છે.
સાચા અર્થમાં ડિજિટલ ગુજરાતને સાર્થક કરવામાં અમૂલ્ય યોગદાન ગ્રામ પંચાયત #VCE ઓએ આપેલ છે.
કિનારા ગ્રામ પંચાયત ટીમને અભિનંદન 💐💐💐
#VCE#પગાર@Bhupendrapbjp@CMOGuj
અહમ અને અભિમાન જયારે આવે ત્યારે કોઈની લાગણીઓ, દુઃખ, પ્રેમભાવ, ભાગ્યે જ ક્યાંક દેખાય, અને જ્યાં આ બધાની કદર ના થાય ત્યાંથી વળાંક લેવો જરૂરી છે. આપણું પોતાનું હોય એ પણ છોડવું પડે છે.
સમજે એને વંદન 🙏🙏🙏🙏
@brijeshmeja1 સાહેબશ્રી #ડબલ_એન્જિન સરકારે મોટી મોટી વાતો બહુ કરી લીધી હવે #VCE ના હિતનો નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનંતી 🙏
આચાર સંહિતા પહેલા સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો 14000 ગામડામાં #VCE ઓની નારાજગીની અસર #ઇલેકશન માં થશે તો જવાબદાર માત્ર સરકાર અને આપશ્રી હશો.
#VCE#પગાર
@Bhupendrapbjp@CRPaatil
જે બેઠકની વીસીઈ 'કાગના ડોળે'નહીં પણ હ્ર્દય પર હાથ રાખી રાહ જોઈ રહ્યા છે, ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવવાની માનતા રાખી છે,એવી આ છેલ્લી બેઠકમાં રાજ્યના ૧૪૦૦૦ પરિવારો,૧૬ વર્ષની લાંબી મજલ..ધ્યાને લેજો.
આસ્થા ના જ તોડવામાં આવે એવી સાવ સાચા દિલથી પ્રાર્થના.🙏
@Bhupendrapbjp જી નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏
આપશ્રી દ્વારા ગુજરાતની અસ્મિતાને આગળ વધારતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે
સરકાર અને ગામડા વચ્ચેની મહત્વપૂર્ણ પાયારૂપી
" કડી " #VCE માટે સરકાર #પગાર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય લઈને ન્યાય આપે એવી વિનંતી.
🙏🙏🙏
#VCE@CMOGuj