વહીવટી તંત્ર દ્વારા કરફ્યુ લગાડવામાં આવ્યો છે કે કેમ?
એકબાજુ તંત્ર તરફ થી વિગતો અપાય છે કે આવશ્યક ચીજ વસ્તુઓ નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે બીજીબાજુ અનાજ રસકસની દુકાનો સહિત બંધ કરાવાઈ છે. જનહિતમાં તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ.@collectorkut@CMOGuj@SPWestKutch
@RohitRPadhiyar @CollectorKutch @GohilMeet10@dhairyagajara@Bhuj_CO ખૂબ સરસ, પાણી માટે ભુજ શહેરની જનતા, છપ્પનની છાતી કઢીને હાલતા નેતાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે અને ચળવળ ચલાવી કૂવા તળાવો પુનઃજીવિત કરવાની દિશામાં કામગીરી કરે તે જરૂરી બન્યું છે.
𝕋𝕙𝕖 ℕ𝕖𝕨𝕤 𝕋𝕚𝕞𝕖𝕤
https://t.co/E7zR8uk7Hs
કચ્છમાં પ્રથમ વખત ફરજ પર આવનાર અધિકારી રડે છે, અને કચ્છ છોડતા સમયે ચોક્કસ રડે છે.આ શબ્દો..
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
https://t.co/RB1ikPX4zt
#police#GujaratiNews#Transfers
अंतरराष्ट्रीय हिंदू परिषद के अध्यक्ष प्रवीण तोगड़ियाका बयान #PravinTogadia देशमें हिंदूके अलावा किसी और को PM,CM,DM,SP,जज नहीं बनने देंगे,भारतमें मुसलमानों की संख्या बढ़ने नहीं देंगे ऐसा क़ानून बनाएंगे की 2से ज़्यादा बच्चे पैदा करने वाले मुसलमानको सरकारी नौकरी,नहीं मिलेंगे