@AmdavadMatters ગઝબ ની મિત્રતા કેહવાય.
ભલે ભાઈ વાત નવાઈ ની લાગે પણ કોઈ પ્રાણી આપણે ને પ્રેમ કરે એ અસામાન્ય વાત થાય.
સાંઢ જોડે જવું એ જ મોટા ગજા ની વાત છે.
@Jamawat3 આ સમાચાર જોઈ ખૂબ જ દુઃખ થાય છે. ખરેખર આવું ના થવું જોઈએ ડોક્ટર નશા માં હોવાને કારણે એક દર્દી નું મોત થઈ ગયું. નશો કર્યો તે પણ ચાલુ નોકરીએ. શું આમની ટેવો ઉપર સુધી ખબર નહીં હોય કોઈને?
@Geeta_Alwar_02 सब चाहते है कि जीवन मैं खूब सारा पैसा हो। सब पैसे वाले हो जाएंगे तो ए ट्रेन नहीं होगी कोई भी सरकारी मानव परिवाहन गाड़िया नहीं होंगी।सबके पास अपनी खुदकी गाड़िया होंगी। मानव को कोई तकलीफ नहीं होंगी फिर। कैसा लगा ख्वाबों का खयाल?
जीवन में सब जरूरी है बस इसे सभ्यताओं से जिया जाए।
@Mukesh_vala12 આજ ના વ્યકિતઓ અનેક દેશો માં જઈ ને કામ નોકરી કરે છે તેથી ત્યાંની સંસ્કૃતિ અને સભ્યતાઓ શીખને આવે છે ત્યાર પછી અહીં તેનો અમલ કરે છે.
એક જમાના માં આપણા દેશ માં દરજી જોડે સિવાડેલ થેલો જ હોય એના થી ક્યાં કોઈને શરમ આવતી નહોતી. અને આજે એજ થેલો reebok, Adidas જોઈએ છે.
@GujaratPolice ગામડાઓ માં મુશ્કેલી વધારે છે કારણ કે પેટ્રોલ પંપ પરથી છૂટક વેપારીઓ કેરબા ભરીને પેટ્રોલ લઈ જઈને છૂટક વેચાણ કરે છે જ્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળતું નથી ત્યારે આ જ છૂટક વેપારીઓ પેટ્રોલની કિંમત 80 રૂપિયાનું 500 ml વેચે છે
હાલ પેટ્રોલ તંગી ની પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહેલ છે.
@rinshutiwari3 यह देवी श्री कुंभ मेले में थी। उसके अलावा भी बहुत सारे लोग थे। भारत देश के कोने कोने में से आए थे लोग और कुंभ के मेले में आकर कैमरा और रिल्स से कुछ लोग पूरे देश में प्रचलित हो गये थे।
@Sharma_gril1 प्यार में देखी जाती हैं वफादारी।
और यह बहुत ही मूल्यवान होती हैं।
वो रहे ना रहे इश्क ए दिल हमेशा जिंदा रहेगा।
ढल जाएगी उमर ए जिंदगी या एक दिन
ना रहेंगे हम और तुम पर ये प्यार सदा जिंदा रहेगा।।