Lokarpan of 11 new PHC Ambulances from various grants of District Panchayat/ Taluka Panchayat/ Planning/ DMF was done today by Hon'ble FM Shri @KanuDesai180 Ji today!
આજરોજ મામલતદાર કચેરી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ ખાણી-પીણીની દુકાનોની તપાસણી હાથ ધરી જરૂર જણાયેથી સેમ્પલ લેવામાં આવ્યા, જથ્થાનો નાશ કરવામાં આવ્યો તેમજ ધ્યાને આવેલ ક્ષતિઓની પૂર્તતા કરવા સૂચના આપવામાં આવી. @collectorvalsad@SDMDharampur
ભારે વરસાદની સ્થિતિ અને સંભાવનાને ધ્યાનમાં રાખી આવતી કાલ તા. 28/07/2023ના રોજ જિલ્લાની તમામ શાળા અને કોલેજો શિક્ષણ કાર્ય માટે બંધ રહેશે જેની વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.
@CMOGuj@InfoGujarat@InfoNavsariGoG
આજરોજ મામલતદાર કચેરી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ ખાણી-પીણીની દુકાનોની તપાસણી હાથ ધરી જરૂર જણાયેથી સેમ્પલ લેવામાં આવ્યા, જથ્થાનો નાશ કરવામાં આવ્યો તેમજ ધ્યાને આવેલ ક્ષતિઓની પૂર્તતા કરવા સૂચના આપવામાં આવી. @collectorvalsad@SDMDharampur
તા.5/5/2023 ના રોજ ધરમપુર નગરપાલિકા મેરેજ હોલ ખાતે પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને પાણી અને એસ.ટી. બસને લગતા પ્રશ્નો સાંભળી પ્રશ્નોના નિકાલ બાબતે સૂચના આપવામાં આવી. @collectorvalsad@SDMDharampur
મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ ધરમપુર મતદાર વિભાગ માં સમાવિષ્ઠ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી તેમજ બી એલ ઓ શ્રી ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CEOGujarat@DeoValsad@DDO_VALSAD@dydeo25gmailco1
તા.૧૫/૦૪/૨૩ ના રોજ ૧૩ કલાકે ધરમપુર તાલુકામાં જિલ્લા પંચાયત સીટ કરંજવેરીમાં સમાવિષ્ટ કુલ ૧૪ ગામોમાં સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થતાં "સ્વાગત સપ્તહ"ની ઉજવણી કરવામાં આવી.જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
તા.૧૫/૦૪/૨૩ ના રોજ ૧૫ કલાકે ધરમપુર તાલુકામાં જિલ્લા પંચાયત સીટ બારોલીયામાં સમાવિષ્ટ કુલ ૧૫ ગામોમાં સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થતાં "સ્વાગત સપ્તહ"ની ઉજવણી કરવામાં આવી.જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
રાજ્યમાં સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ૧૧ એપ્રિલથી ૨૯ એપ્રિલ સુધી ’સ્વાગત સપ્તાહ’નું આયોજન કરવામાં આવશે.@CMOGuj@revenuegujarat@InfoValsadGoG
તા.૧૫/૦૪/૨૩ ના રોજ સવારે ૧૧ કલાકે ધરમપુર તાલુકામાં જિલ્લા પંચાયત સીટ બોપીમાં સમાવિષ્ટ કુલ ૨૬ ગામોમાં સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થતાં "સ્વાગત સપ્તહ"ની ઉજવણી કરવામાં આવી.જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
"એક ભારત શ્રેષ્ઠ ભારત"ની ઉજવણી અંતર્ગત સૌરાષ્ટ્ર તમિલ સંગમનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમિલથી ૫૦૦૦ હાજર લોકો ૧૭ થી ૩૦ એપ્રિલ સુધી સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે.જેમાં ગીરસોમનાથમાં વિવિધ સ્થળોની મુલાકાત લેવાશે.
@PMOIndia@CMOGuj@skumar_76
મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ ધરમપુર મતદાર વિભાગ માં સમાવિષ્ટ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી તેમજ બી એલ ઓ શ્રી ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @DeoValsad@ERODHARAMPUR