💐 હૃદયપૂર્વક જન્મદિવસની શુભેચ્છા @YAJadeja 💐
વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે લડતી તમારી પ્રતિબદ્ધતા સૌ માટે પ્રેરણારૂપ છે.
તમારું દરેક વર્ષ નવો ઉત્સાહ, નવી જીત અને અઢળક શુભફળ લાવે —
તમારી વાણીમાં સત્યનો સ્વર અને કાર્યમાં ન્યાયનો ઉર્જાસ્રોત સતત વહેતો રહે! 🙏
@tejasmajithiya5
સાહેબ આપે સવાલ પૂછ્યો એ ગમ્યું...
પરંતુ
જોવા જઈએ તો શિક્ષણ સહાયક ભરતીમાં રાઉન્ડને લીધે વધુમાં વધુ ઉમેદવાર અને વિભાગનું હિત રહેલું છે. તેમજ શાળામાં ભણતા બાળકોને પૂરતા શિક્ષકો મળી રહશે...
20% પ્રતિક્ષા યાદીના નિયમ મુજબ જોવા જઈએ તો વેઈટિંગથી નુકશાન થશે... ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે....
કોઈ X વિષય GOV 100 જગ્યાઓ અને GIA 80 જગ્યાઓ છે... વેઈટિંગના નિયમ મુજબ 120 સુધીનો GOV વેઈટિંગમાં લાભાર્થી કહેવાય તો એમને ઓલરેડી GIA માં જોબ મળી જ ગઈ હશે...
એટલા માટે બીજો રાઉન્ડ પડે એમાં જ ઉમેદવારોનું હિત રહેલું છે... સત્વરે જલ્દીથી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે એવી ઉમેદવારોની માંગ છે.
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
તમામ #વીરાંગના બહેનોને હાર્દિક અભિનંદન!!🫡
તમારી મહેનત, લગન અને આત્મવિશ્વાસે આજે સફળતાનું મંચ સર કર્યું છે. એક મહિલા તરીકે આપનું આ ઉપલબ્ધિ હમણા ન માત્ર એક વ્યકિતગત સફળતા છે, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ છે.🎂🎈🎉💐
આપના ઉમદા ભાવિ માટે many many congratulations આવનારા દિવસોમાં તમે વધુ સફળતા હાંસલ કરો અને સમાજ માટે નવી ઉંચાઈઓ સર કરો એવી શુભકામનાઓ.💐💐
આપ જેવી તમામ વીરાંગનાઓ સો સો સલામ...
માધ્યમિકમાં તમને લોકોને ઓર્ડર મળ્યો એટલે હું ખુશ છું.... બહુ જ ખુશ છું....☺️
પણ જો કોઈ સીટ બગાડવા માટે રીપીટ થશે તો હું દુઃખી થઈશ...બહુ જ દુઃખી થઈશ.🥹
😇 નવી સફર માટે તમામને ખૂબ ખૂબ અભિનંદન....જીવનમાં ખૂબ આગળ વધો.... પોતાની શાળાના બાળકોને ખૂબ જ આગળ લાવી અને ખુદ,પરિવાર,શાળા,વિભાગ અને રાજ્યનું નામ રોશન કરો....
આંદોલનથી ઓર્ડર સુધીને સફરમાં અડીખમ ઊભા રહેનારને અમે સલામ કરીએ છીએ.🫡
અનુભવની કલમે ✍️
ખૂબ ખૂબ આભાર.....💐🫡🤗
☝️જે જે મિત્રોને બીજે ક્યાંય પણ મળી ગયું છે તે તમામ મિત્રોને મારી અરજ છે કે જાણી જોઈને જિલ્લો પસંદ પણ કરવા રિપીટ ન થતા.... જેના લીધે અન્ય કોઈને વધારે રોજગારી મળી.... જો જિલ્લો પસંદ કરીને રીપીટ થશો તો waiting નિયમ મુજબ જ ખુલશે તો બીજા ઘણા ઉમેદવાર બોર્ડર પર હશે એ રહી જશે....એટલા માટે રીપીટ ન થતા..... તમારા આ અહેસાન બદલ અમે આજીવન આપના નાના મોટા પ્રશ્નોના નિરાકરણમાં શક્ય એટલા મદદરૂપ બનીશું.✍️🙏👍
23/07/2025 થી જિલ્લા પસંદગી થવા જઈ રહી છે પરંતુ હજુ ઘણા ઉમેદવારો એવા છે કે જેમને જ્ઞાન સહાયક સાથે ડિગ્રી લીધી હોય તેમ છતાં પણ તેમને પોતાના માર્કસ રીમુવ નથી કર્યા તેવા ઉમેદવારો અનીતિ બહુ જ સમય ટકી નથી રહેતી ભવિષ્યમાં તમારે નોકરી ખોવાનો વારો આવશે જ..
. "#સરકારી_શિક્ષક"
🚨 નવરંગી સપનાઓથી નહીં, હકીકતના પાયા ઉપર બનો ! 🚨
ખોટા પાયા પર ઊભેલી નોકરી કાગળના મકાન જેવી છે – એક તપાસ... અને બધું બરબાદ!
જે પણ ઉમેદવાર #રેગ્યુલર કોઈપણ "#માસ્ટર_ડિગ્રી" સાથે "જ્ઞાન સહાયક કે અન્ય કોઈપણ રેગ્યુલર નોકરી(સરકારી કે પ્રાઇવેટ)" કરેલ હશે તેને પોતાની ખોટી ડિગ્રી પાછી ખેંચવાની હજી એક તક અપાય છે.
📌પાછી ખેંચવી, ન ખેંચવી તે તમારો અંગત અને વ્યક્તિગત નિર્ણય જરૂર હોઈ શકે છે,પણ યાદ રાખજો આ ફક્ત ગેરકાયદેસર છે એટલું જ નહીં અનૈતિક પણ છે, અને પછી તમે શું ક્લાસરૂમ માં જઈને નૈતિકતા અને પ્રમાણિકતા ના પાઠ ભણાવી શકશો ?
👆🏻જો જવાબ "હા" હોઈ તો તમારા દંભી સ્વભાવ અને ભ્રમ તમને મુબારક !
🛑વિભાગ ધારે તો પણ બોગસ ડિગ્રી ધારક ને શોધી અને દૂર કરી શકે છે.
↪️ટેટ માર્કશીટ નંબર થી તમારી સપૂર્ણ વિગત અને તેના પરથી હાજરી...
↪️તમે ભરેલા ફોર્મ માં નાખેલ વિગત પરથી ૨૦૨૪ માં ઉમેરેલ માસ્ટરની યાદી અને આ યાદી પરથી તમારી હાજરી જ્ઞાન સહાયક માં...
એટલે વિભાગ પાસે દરેક માહિતી છે તમારા હાજર થી લઈને એક એક દિવસની હાજરી અને રજા સુધીની....ધારે તો એક્શન લઈ જ શકે છે.
એક સમય એવું બની શકે વિભાગ છોડી પણ દે એ આંખ આડા કાન પણ કરી દે,કોઈ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર કરી દબાવવાનો પ્રયત્ન પણ કરે.
"પરંતુ"
🕵🏻હું નહીં છોડુ તે નક્કી છે, વિભાગ પાસે કદાચ ડેટા નહીં હોય પણ મારા જોડે 2022/23 2023/24 2024/25.....માં કોણે કઈ કઈ યુનિ. માંથી કઈ કઈ માસ્ટર ડિગ્રી મેળવવી છે તેના બધા ડેટા છે. જ્ઞાન સહાયકની ફાઇલ છે, જે પણ ભવિષ્ય માં શિક્ષક બનશે તેની સંપૂર્ણ વિગત મળતા વાર નહીં લાગે.
🌧️ GS with Master(MA/MCOM/MSC) થી લાગેલી નોકરી - વરસાદમાં મકોડાની પાંખ જેવી છે –
⏳ ટૂંકા સમયની ચમક અને અસ્તિત્વ વિહોણી ઉડાન.
⚪સત્યના માર્ગે ચાલો, તો નોકરી ટકશે..
(બાકી મળે તો ઘણા ને છે ટકે છે કે નહિ તે મહત્વનું છે,
અસત્યના રસ્તે આવેલ કોઈપણ વસ્તુ(નોકરી) જાજી ટકતી નથી, જ્યારે જાય છે ત્યારે ફક્ત નોકરી નહીં આબરૂ પણ લેતી જાય છે.)
👤અમૂક લોકો નું એવું કહેવું છે કે અમે ક્યાં જ્ઞાનસહાયક સાથે ડિગ્રી મેળવી છે.......અમે તો પ્રાઇવેટ સ્કૂલ માં નોકરી કરતાં .....એટલે અમને પ્રોબ્લેમ ના આવે........તો એમના માટે એટલું જ કે પ્રાઇવેટ સ્કૂલ કે અન્ય સંસ્થા માં નોકરી કરતા કરતા ડિગ્રી મેળવી છે, ત્યાં પણ શિક્ષક હાજરી પત્રક માં તમારી હાજરી બોલે છે,પગાર લીધો છે, તમારો ટીચર કોડ ત્યાં જનરેટ થયેલ છે, કોઈક તો એવું તમારી આજુબાજુનું હશે જ જે તમારી ઉપર નજર રાખીને જ બેઠું હશે.
એવા વહેમ કે ભ્રમમાં ના રહેવું કે અમારું કશું પણ ના થાય.....
થોડી વાર લાગશે પણ વારો તો બધાનો આવશે.......
🛑5 જૂન સુધી પોતાની ચાલુ નોકરી સાથે મેળવેલ ડિગ્રી સ્વેચ્છાએ દૂર કરવી હોય તો એક તક વિભાગે આપી છે,કોઈને ભ્રાંતિમાં રહીને દૂર ન કરવી હોઈ તો ભોગવવા પણ તૈયાર રહેવું. શિક્ષણ વિભાગ સ્વતઃ સંગ્યાન લઈને જિલ્લા પસંદગી સમિતિ SSA પાસેથી ચાલુ જ્ઞાન સહાયક ના તમામ ડેટા વિભાગે મંગાવી ક્રોસ ચેક પણ કરી શકે અને જો કોઈ ઉમેદવાર પકડાશે તો કાયદાકીય કાર્યવાહી કરી, એની ઉમેદવારી રદ કરી દોષિત પણ ઠેરવવામા આવી શકે.
🛑મારી આ લાઈને યાદ રાખજો..👇🏻
ખોટી લાયકાતના ખચ્ચર ઉપર બેસી અશ્વમેઘ નહીં નચાવી શકો ! 🐎❌
🛑 જ્યારે સત્ય છાપરે ચડી ને પોકારશે ત્યારે નોકરી તો દૂર રહી, સ્વમાન પણ નહીં બચાવી શકો💔
ઉમેદવારોને ટકોર :- દૂધ અને દહીં બંનેમાં હાથ રાખવા વાળાને છેલ્લે છાસ પણ નસીબ નથી થતી એટલે ગમે તે એક બાજુ રહેવું વધારે હિતાવહ.
#વિદ્યા_સહાયક
#શિક્ષણ_સહાયક
#TET #TAT #શિક્ષણનીશુદ્ધિ #FakeDegree #EducationScam #TruthAndMerit
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@Jamawat3@nidhirpatel6@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia
નામદાર ગુજરાત હાઈકોર્ટ ના હુકમની પણ અવગણના કરી અમુક ઉમેદવારો માર્ક રિમૂવ કર્યા નથી.અને તે ભાવિ વિધાર્થીનું ભવિષ્ય ઘડવા જઈ રહ્યા છે. સરકાર શું પગલાં લેશે. @kuberdindor@prafulpbjp@Bhupendrapbjp

📌બંને ભરતી સમિતિની બેઠક યોજી અને ઉમેદવારોના હિતમાં નક્કર નિર્ણય લેવામાં આવવી અમારી માંગ છે.
માનનીય શ્રી શિક્ષણ મંત્રી અને માનનીય અધિકારી સાહેબ શ્રી આપ
૧૧/૧૨ શાળા ફાળવણી
૯/૧૦ શાળા ફાળવણી
બંને પ્રકિયા પૂર્ણ કરી અને ત્યાર બાદ ૬થી૮ ની પસંદગી કરવામાં તો ઉમેદવારો રિપિટ નહીં થાય અને અમોને ન્યાય મળશે.🙌🙌🙌
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાયમી શિક્ષકોની ભરતી ક્રમિક કરવા બાબત રજુઆત....
📌સત્વરે ધોરણ ૯થી૧૨ ની ભરતી પ્રકિયા પૂર્ણ કરી ત્યારબાદ ધોરણ ૬થી૮ ના ઉમેદવારોનું જિલ્લા પસંદગી કરવામાં આવે જેમને લઈને રિપીટેશન અટકી શકે.✍️🏹
📌#ઉચ્ચ_માધ્યમિક GOV. અને GIA. બંનેનું એકસાથે શાળા પસંદગી (rechoice) સંભવિત બે ત્રણ દિવસમાં આવી શકે છે.✍️
📝મળતી માહિતી મુજબ dv લિસ્ટમાં સમાવિષ્ટ મુજબ 3 ગણા ઉમેદવારોને choice માટેની તક મળી શકે છે.કેમ કે મેરીટના ધોરણે જનરલમાં સમાવિષ્ટ કોઈ ઉમેદવાર કેટેગરી ક્લેમનો ઉપયોગ કરે છે તો નીચેના ઉમેદવારને up લઈ વધુમાં વધુ સીટો પૂરી થાય અને સીટો ન બગડે એ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય આવી શકે એમ છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ સહાયક ભરતીમાં પડતર પ્રશ્નોને લઈને વિભાગ સમક્ષ ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમને ધ્યાને લઈને આગામી દિવસોમાં ઉચ્ચતર માધ્યમિકમાં ઉમેદવારોના હિતમાં કોઈ નવા સમાચાર મળી શકે છે.✍️🙏👍
🛑 સમગ્ર ગુજરાત રાજ્યના શિક્ષણ સહાયક ઉમેદવારોની મુખ્ય માંગણીઓ આ મુજબની છે જેમાં શિક્ષણ વિભાગ પાસે આશા રાખીએ છીએ કે શિક્ષક,વિધાર્થી અને શિક્ષણના હિતમાં નિર્ણય લેવામાં આવે.
1)TAT (HS) કેટેગરી શાળા પસંદગી બાબતને લઈને
2) સરકારી માં સેકન્ડ રાઉન્ડ બાબત
3) રિપિટેશન અટકાવવા બાબત
4) શાળા ફાળવણી લિસ્ટ, ખાલી અને ફાળવેલ જગ્યાઓનું વિષય અને કેટેગરી મુજબ લિસ્ટની માંગણી
5) સંમતિ પત્રક ભરવા બાબત
6) સેકન્ડરી માં સરકારી માં pml2 માં 3 ગણા નું લિસ્ટ બાબત
7) સાથે સાથે અન્ય પડતર પ્રશ્નો પડતર પ્રશ્નો...
8) ઉચ્ચ પ્રાથમિકમાં ઉમેદવારો રિપિટ ન થાય એ માટે શિક્ષણ સહાયક ભરતી પૂર્ણ કરીને 6થી8 જિલ્લા પસંદગી કરાવવામાં આવે.
💥💥💥આજની જિલ્લા પસંદગી અપડેટ
✍️વિજ્ઞાન પ્રવાહ✍️
📌 વિજ્ઞાન પ્રવાહમાં જ મોટાભાગે OBC/SC ની સીટો ભરાઈ ગઈ એવા ન્યૂઝ છે.
📌 વિજ્ઞાન પ્રવાહમાં કોઈ કેટેગરીમાં ખાલી સીટો પડી રહી છે સામાન્ય પ્રવાહમાં નિયમ મુજબ સમાવેશ કરેલ છે.
📌વિજ્ઞાન પ્રવાહમાં જનરલની સામે ઉમેદવાર ઓછા પડ્યા....કેમ કે જનરલના નિયમ મુજબ માર્ક્સ કે ઉંમરના પ્રશ્નના લીધે....
📌જો આવી જ રીતે કેટેગરીમાં વધુમાં વધુ ઉમેદવારો સીટો લેશે તો સ્પેશિયલ કચ્છની ભરતીમાં પણ મોટાભાગે કેટેગરીની સીટો ભરાઈ જશે અને જનરલની સીટો ખાલી પડી રહે એવી સંભાવના વર્તાઈ રહી છે.
📌શક્ય બને ને તમે જનરલ ક્રાઈટેરિયા મુજબ જનરલ માં લાગી શકો એમ છો તો જનરલ તરીકે જ પસંદગી લેવાનો આગ્રહ રાખવો જેથી કેટેગરી ના ઉમેદવાર ને વધુમાં વધુ લાભ મળે.
🛑🛑🛑🛑🛑🛑🛑🛑
✍️સામાન્ય પ્રવાહ✍️
નોંધ:- અહીંયા રજૂ થયેલ આંકડાઓમાં મળતી માહિતી મુજબ છે તો થોડી વધ/ઘટ હોય શકે છે. જેની નોંધ લેવી.
1️⃣ પ્રથમ રાઉન્ડ (૧ થી ૬૦)
📍 મોટા ભાગના નોકરિયાત ઉમેદવાર (આશરે ૩૫+)
📍 ફર્સ્ટ રેન્કરે અન્ય વિભાગમાંથી રાજીનામું આપી વિદ્યા સહાયક સ્વીકારી
📍1 ઉમેદવાર બોન્ડ ભરી રિપિટ
📍 અંદાજિત 15 ગેરહાજર
2️⃣ બીજો રાઉન્ડ (૬૧-૧૨૦)
📍8 વર્ષ નોકરી છોડી રિપિટ
📍19 ગે. હા.
3️⃣ ત્રીજો રાઉન્ડ (૧૨૧-૨૦૦)
📍10 ભાઈઓ
📍 બોન્ડ ભરી 1 રીપિટ
📍33 ગે.હા.
4️⃣ ત્રીજો રાઉન્ડ (૨૦૧-૨૨૫)
📍3 M+ 11 F
📍 લગભગ 9 જેવા ગે. હા.
ઉમેદવારો પાસેથી મળતી માહિતી મુજબ કુલ 76 ગે.હા.✍️
🛑🛑🛑🛑🛑🛑🛑🛑
😳ગજબની નવાઈ!!!!😳
1)એક ઉમેદવાર(A) કે જે ચાલુ નોકરી છોડી બોન્ડ ભરીને ફરીથી આજે જિલ્લા પસંદગી કરી દાહોદ જિલ્લો મેળવ્યો...(ગજબની વાત તો એ છે કે એવું જાણવા મળ્યું એમની પાસેથી કે ત્રીજી વખત બોન્ડ ભરી આવું છું.)
2) એક ઉમેદવાર (B) 7 વર્ષની નોકરીમાં રાજીનામુ આપીને આજે ફરી જિલ્લા પસંદગી કરી.
3)એક ઉમેદવાર(C )(ચાલુ વિદ્યા સહાયક) બોન્ડ ભરીને ફરીથી જિલ્લા પસંદગી કરી.
4) એક ઉમેદવાર (D) 11 વર્ષની અન્ય ખાતામાંથી નોકરી રાજીનામું આપી વિદ્યા સહાયકમાં જિલ્લા પસંદગી કરવા સોમવારે આવશે.
5) સામાન્ય પ્રવાહમાં ફર્સ્ટ રેન્કરે તલાટીની નોકરી છોડી વિદ્યા સહાયક સ્વીકારી...
6) કંડકટર/તલાટી/કોન્સ્ટેબલ/પોસ્ટ જેવા ઘણા નોકરિયાત વર્ગોનો વિદ્યા સહાયક તરફ રસ દાખવી વળાંક...
📝તમે જ તમારી સીટના રક્ષક છો.📝
લોકોને સમજાવીએ કે વધુમાં વધુ ઉમેદવારોને લાભ મળે અને સીટો ન બગાડીએ.🥹🥺🙏
#અનુભવની_કલમે ✍️