Delivery At Phc Koparli FTND of male child at 3:00 PM on 13/08/2025 Weight of baby-2.900 kg Both mother and baby are stable. Vaccination birth dose is given.
NVBDCP કાર્યક્રમ અંતર્ગત પ્રા. આ. કેન્દ્ર નાં કોપરલીના કર્મચારી દ્વારા Vrunda Viththal Polyfab Industries ની મુલાકાત લઇ તેમાં કામ કરતાં કર્મચારી ની લોહીની તપાસ કરવામાં આવી.
NVBDCP કાર્યક્રમ અંતર્ગત પ્રા. આ. કેન્દ્ર : કોપરલીના રાતા અને કોચરવા ગામમાં મેલેરિયા, ડેન્ગ્યુ માટે જોખમી વિસ્તારમાં VCT ટીમ દ્વારા જંતુનાશક દવા છંટકાવ કામગીરી
વાપી તાલુકાના પંડોર ગામ ખાતે યોજાયેલ ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાનમાં વાપી તાલુકાના આરોગ્ય વિભાગ તરફથી દ્વારા લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ , PMJAY 45 થી પણ વધુ લાભાર્થીઓના કાર્ડ બનાવી સેવા પૂરી પાડવામાં આવી.
Today visited 2 highrisk anc at rata subcentre..one is Anemia and second is PIH(pregnancy induce hypertension)..
Explained them and their family for further proper treatment and hospital delivery..
Very High Risk ANC [ Privoius 2 LSCS) Delivered at civil hospital valsad Time :5.00PM, LSCS WITH PPTL Done.Child wt 2.700 kg .Mother n Baby Girl both are stable
PHC KOPRALI
આજ રોજ પ્રા. આ. કેન્દ્ર :- કોપરલીના આયુષ મેડિકલ ઓફિસર, MPHS અને MPHW દ્વારા રાતા ગામમાં આવેલ કન્સ્ટ્રક્શન સાઈટ, ભંગારવાળા અને ટાયરવાળા માલીકની મુલાકાત લઇ તેમને NVBDCP કાર્યક્રમ અંતર્ગત જરૂરી સુચના અને નોટીસ આપવામાં આવી.