#5YearsofABDM
CEO #NHA ડૉ.@Sunil_Barnwal એ જણાવ્યું કે #ABDM નું ઇન્ટરઓપરેબિલિટી માળખું ક્લિનિક, ફાર્મસી તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલો જેવી વિવિધ આરોગ્યસંસ્થાઓને સમાન #DigitalHealth ઓળખ અને ધોરણો દ્વારા એકબીજા સાથે જોડાવા અને માહિતીના આદાન-પ્રદાનમાં સક્ષમ બનાવે છે
@AyushmanNHA
ગર્ભાવસ્થામાં એક નહીં, સંતુલિત આહાર જરૂરી છે!
માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ગર્ભાવસ્થા દરમિયાન વિવિધ અને પૌષ્ટિક આહાર લો.
અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, દૂધ અને અન્ય પૌષ્ટિક ખોરાકને આહારમાં સામેલ કરો.
#PregnancyNutrition#MaternalHealth#MaternalNutrition#NHMGujarat
#RBSK દ્વારા બાળ આરોગ્યની સુરક્ષા....
નવજાત શિશુથી લઈને શાળાકીય બાળકો સુધી વયજૂથ પ્રમાણે સ્ક્રીનિંગ કરવામાં આવે છે.
આરોગ્ય વિભાગ, આંગણવાડી અને શાળા તંત્ર વચ્ચેના સંકલન દ્વારા બાળકોને સમયસર નિદાન અને જરૂરી આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવામાં આવે છે.
#ChildHealth@CollectorArv
માનનીય કેન્દ્રમંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે MDR TB દર્દીઇને પોષણ કીટ આપવામાં આવી. ભારત દેશના સૌથી YOUNGEST 01 વર્ષના NIKSHAY MITRA વીર રાયચુરાના સહયોગથી આપવામાં આવેલ. #cdhorajkot#ddorajkot#CollectorRajkot#nhmgujrat#gujrathealth
જામ કંડોરના તાલુકાની રાયડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી જેમાં ગ્રાઉન્ડ ની સાફ સફાઈ,ચાંદીપુરા રોગચાળા અંતર્ગત કાચા ઘરો ની વિઝિટ,વેક્સિનેશન ની કામગીરી વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj@MoHFW_GUJARAT@inforajkotgog
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંગે વધુ જાણો, નિષ્ણાત ડૉક્ટર્સ સાથે!
કૃમિ સંક્રમણથી બચાવ, બાળકોના સ્વાસ્થ્ય અને કૃમિનાશક દવાની મહત્વપૂર્ણ માહિતી માટે DD Girnar પર પ્રસારિત વિશેષ કાર્યક્રમ "હેલો ડૉક્ટર" અવશ્ય જુઓ.
કાર્યક્રમ જોવા માટેની લિંક: https://t.co/X74it5y911