Yesterday, Gram Sevaks made their voice heard — #1 in Gujarat and among India’s Top 15 trends.
We request the government to kindly address the genuine concerns and demands for the betterment of both farmers and Gram Sevaks.
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj@jitu_vaghani
"અમારો જોબચાર્ટ - અમારી ફરજ"
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળે સરકારને આખરી આવેદનપત્ર પાઠવ્યું છે. અમે શિસ્તબદ્ધ છીએ, પણ લાચાર નથી. ખોટા દબાણ સામે સમગ્ર ગુજરાતના ગ્રામસેવકો એકજૂટ છે. સરકાર સત્વરે યોગ્ય નિર્ણય લે. #GramsevakUnity#GujaratGovt#FarmersOfGujarat#GramsevakNyayLadat
વ્યક્તિ જીવનમાં સંઘર્ષ કરીને સારી નરસી એવી ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ જાય છે પણ એ દરમિયાન કે એ બાદ સાથે રહેલા સંઘર્ષના સાથીઓ અને સમયને એ પહેલા ભૂલી જાય છે....!!
Tough to digest the fact that I will miss out on the remaining part of the World Cup. I'll be with the team, in spirit, cheering them on every ball of every game. Thanks for all the wishes, the love, and the support has been incredible. This team is special and I'm sure we'll make everyone proud. Love, always, HP ❤️🇮🇳
"रिद्धि दे सिद्धि दे, अष्ट नव निद्धि दे,
वंश में वृद्धि दे, ह्रदय में ज्ञान दे,
चित्त में ध्यान दे, अभय वरदान दे,
दुःख को दूर कर, सुख भरपुर कर, आश संपूर्ण कर, सज्जन सो हित दे, कुटुंब में प्रीत दे,
जग में जीत दे, माया दे, साया दे, और निरोगी काया दे, मान-सम्मान दे
#ambaji#pilgrim
रास्तें में कुछ गायें दिख गई...लेकिन आज मेरे पास दूसरी गाड़ी थी...पर मे खुद को रोक नहीं पाया.... किसी चाहने वाले ने वीडियो बना ली 😍 खुशी हो रहीं हैं खुद को देखकर 😇
.
.
.
.
#mrindianhacker
૧)સંજેલી તાલુકાના ગોવિંદાતલાઈ ગામે ૨)ગરબાડા તાલુકાના માતવા ગામે જીવામૃતની તાલીમ કરવામાં આવી
પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ઉદેશ્ય રાસાયણિક જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ ટાળીને, પ્રાકૃતિક પરિબળોનો મહત્તમ ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્યપ્રદ પાક પેદા કરીને ખેડૂતોની ઉપજમાં વધારો કરવાનો છે
ગુજરાતના યુવાનો આટલા પ્રશ્નો દરેક માધ્યમો દ્વારા પુછવા ના ચાલુ કરો..
1️⃣યુવરાજસિંહ તોડ કરી પૈસા લેતા હતા તો એ જ પોતે પ્રેસ કરી કૌભાંડ સામે કેમ લાવ્યા ??
2️⃣કરોડ/કરોડ રૂપીયા મળતા હતા તો એ શા માટે પોતાના પગ પર કુહાડો મારે ??
3️⃣પૈસા આપવા ની વાત જે કરે છે એ બધા ના નામ તો યુવરાજસિંહ એ હસમુખ પટેલ ને પહેલા આપી દિધા હતા હવે ડમી કાંડ ના અપરાધી કહે તે પોલીસ માની લે ??
4️⃣યુવરાજસિંહ ને જવાબ લખવા બે/બે સમન્સ આપનારી SIT એ યુવરાજસિંહ એ પૂર્વ શિક્ષણમંત્રી નું નામ આપ્યું તો પણ કેમ ના સમન્સ કર્યું ??
5️⃣યુવરાજસિંહ ના સાળાએ પૈસા લીધા એવું કેમ માની લીધુ જો પોલીસ પાસે CCTV હતા તો પહેલા એના સાળા ને સમન્સ કેમ ના કર્યા ?
6️⃣યુવરાજસિહ એ કબૂલ્યું હોય તો એ વિડિયો જાહેર કેમ નથી કરતા??
7️⃣2011 થી ડમી કાંડ ચાલતું હતું તો ભાવનગર પોલીસ કયાં ઘસઘસાટ ઉંઘતી હતી??
8️⃣ધોરણ-૧૦/૧૨ની ડમી માર્કશીટ મળી તો શાળા સંચાલક ની ધરપકડ કેમ નહી??
9️⃣આ મામલો યુવરાજસિંહ ને ફસાવવા નો હતો કે ૧૧૦૦ જેટલા ડમી નોકરી કરી રહેલા શખસો સુધી પહોંચવા નો??
🔟યુવરાજસિંહ ને કેમ વકીલ ને મળવા ના દીધા ??
✍️ડીઝીટલ ઈંડીયા ની વાત કરતી ગુજરાત સરકારે FIR કેમ ઓનલાઈન ના કરી ??
✍️યુવરાજસિંહ એ આપેલી ૩૬ ની યાદી કેમ ફાડી નાંખવા માં આવી??
✍️અસિત વોરા કેમ નિર્દોષ??
✍️શિક્ષણમંત્રીઓએ આંખ આડા કાન કર્યા ૧૨ વર્ષ સુધી ??
પ્રશ્ન પુછવાની આઝાદી ગઈ તે દિવસે લોકશાહી નો અંત આવશે
રાત્રે સુતા પહેલા વિચારજો
🥊૨૦ લાખ બેરાજગારો માટે લડતો યુવરાજસિંહ જેલ માં 😢
🥊કરોડો લઈ AC ચાલુ કરી નેતા સુતા મહેલ માં 🥲
#I_Support_Yuvrajsinh
#YuvrajSinh_is_Future
#Vijaysinh_Rajput
@YAJadeja
🛑યુવરાજસિંહ ને એનકાંઉટર માં જો મારી નાંખો તો પણ જીતેન્દ્ર , ભૂપેન્દ્ર અને ૧૩૬ લોકો જ જવાબદાર રહેશે એને મારનારા દરેક ની જીંદગી પણ જેલ માં જ જશે…
🛑અસીતવોરા ને પૂર્વ શિક્ષણ મંત્રીની કેમ ધરપકડ નહી…મોકલો સમન્સ …
🛑મહેંદ્ર પનોત કયાં ગાયબ થઈ ગયા ?? કૌભાંડ નું એપી કેન્દ્ર
🛑ભુપેંદરસિંહ ચુડાસમા ને પણ કેમ જવાબદાર ના સમજવા જોઈેએ..એના સમય માં પણ તલાટી કાંડ નું કૌભાંડ થયુ જ છે.
🛑કયાં કયાં મોટા નેતા સંડોવાયેલા
એ તપાસ કેમ નથી થતી લોકશાહી છે ઠોકશાહી ??હવે આ નહી ચાલે
🛑રાજુભાઈ સોલંકી(માંધાતા)નો હું આભાર માનું છું ભાઈ આપને જવાબદારી આપું છુ યુવરાજસિંહ ને એક ખરોચ પણ ના થાય..
🛑સમગ્ર ભાવેણા ના ૧૭ વર્ણ ની જવાબદારી છે યુવરાજસિંહ આપણો જમાઈ છે એને કોઈ નુકશાન ના થાય
🛑ઈસુદાનભાઈ ગઢવી આપને અને આમ આદમી પક્ષ ગુજરાતની પણ આ જવાબદારી છે કે યુવરાજસિંહ એકલા ના પડી જાય તમને એ મોટાભાઈ માને છે …
🛑જગદીશભાઈ ઠાકોર તમે ખરેખર રંગ રાખ્યો સાચા વિરોધપક્ષ ની ભુમીકા ભજવવી રહી વિધાનસભા નું સત્ર બોલાવા નું આહ્વાન કરો,
🛑ચૈતર વસાવા,હેમંતભાઈ ખવા અને ઉમેશભાઈ મકવાણા સહિત દરેક ધારાસભ્યો તૈયાર થઈ જાવ આપણી પાસે પૂરતા પૂરાવા છે ટુંક સમય માં વિધાનસભા માં આપવા ના થાય તો ઉપલબ્ધ કરાવીશુ
🛑યુવાનો જોજો હો આ સુવર્ણ તક છે શિક્ષણ માં ગંદકી સાફ કરવા નો સુવર્ણ અવસર છે
#હા_મારી_પાસે_પુરાવા_છે
#Vijaysinh_Rajput
#YuvrajSinh_is_Future
#i_support_yuvrajshinh
@YAJadeja@KoliRajuSolanki@isudan_gadhvi
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા સોનિયાબેન ગોકાણી
મૂળ જામનગરના વતની છે સોનિયાબેન ગોકાણી
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યાનું ગૌરવ હાંસલ કરતા સોનિયાબેન ગોકાણી..
24 મી ફેબ્રુઆરી સુધી જ એટલે કે 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે સોનિયાબેન ગોકાણી