Mech Er. Working in Government of Gujarat, Revenue Department(મહેસૂલ વિભાગ), Bharuch Collectorate, Plyng nd wtchng Ckt whch's lyk d 1st 2 thngs to do🥎 📚🇳🇪
કાર્યક્રમ પણ કરેલ હોવા છતાં આપના દ્વારા કોઈ પ્રકાર ની ચર્ચા કે હકારાત્મક પ્રતિભાવ પણ આપેલ નથી...મહેસૂલ મંડળ દ્વારા આવેદન આપી આપની સમક્ષ માંગણીઓ રજૂ કરેલ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરેલ નથી...અમારા માટે ઘણી જ દુઃખદ બાબત કહેવાય...
આતો ઘરના છો��રા ઘંટી ચાટે અને..
એવું જ થયું કહેવાય...
આપના પોતાના મહેસૂલ વિભાગ ના કર્મચારીઓ ની પણ માંગણી સ્વીકારી ત્વરિત હકારાત્મક નિકાલ કરશો એવી ગુજરાત રાજ્ય ���હેસૂલી કર્મચારી મહામંડળ ના મહામંત્રી તરીકે વિનંતી સહ અપેક્ષા...
@CMOGuj@Bhupendrapbjp
આજ રોજ આપના માર્ગદર્શન હેઠળ પંચાયત વિભાગ ના વિવિધ કેડર માં ૧૪૩૩ કર્મચારીઓ ને માંગણી મુજબ ઓનલાઇન પદ્ધતિથી આંતર જિલ્લા બદલી ના હુકમ કરેલ છે..પરંતુ આપના પોતાના વિભાગ એવા મહેસૂલ વિભાગ ના કર્મચારીઓ આજ માંગણી કરી રહ્યા છે જેના માટે આવેદન તેમજ આંદોલનાત્મક
ગુજરાત સરકારનું #fixpay બાબતે હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
પછી પ્રશ્ન થાય કે જ્યારે અન્ય તમામ રાજ્યોમાં ફિક્સ પગારના મુદ્દા પર કેટલાક પગલાં લેવામાં આવ્યા છે, તો ��ુજરાત સરકાર શા માટે હજી પણ ન્યાય આપતી નથી? શા માટે અહીંના કર્મચારીઓ સાથે આ પ્રકારનો અન્યાય ચાલું છે?
શું "દાદાની સરકાર" માત્ર ઉદ્યોગપતિઓ અને પોતાના નજીકના લોકોને ટેન્ડર પાસ કરાવવા માટે જ દિલચસ્પી લે છે? શું સામાન્ય શ્રમિકો માટે સરકાર પાસે સમય નથી?
એક તરફ "સબકા સાથ, સબકા વિકાસ"ની વાતો થાય છે અને બીજી તરફ વર્ષોથી સમર્પિત રીતે ફરજ બજાવતા કર્મચારીઓને ન્યાયથી વંચિત રાખવામાં આવે છે — આ કઈ પ્રજ���નુરાગી નીતિ છે?
@CMOGuj
@devanshijoshi71
@Janak_Sutariyaa
@abpasmitatv
@tv13gujarati
@tv9gujarati
@allgujaratnews
@Bhupendrapbjp
#Remove_FixPay_in_Gujrat #remove_fix_pay_gujarat
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
પહેલા નોકરી માટે આંદોલન કરવા મજબૂર કરવાના નોકરી મળ્યા પછી પણ તમારી #ફિક્સ_પે નીતિ થી શોષણ થઈ રહ્યું છે ક્યાં સુધી આ રીતે શોષણ થતું રહેશે સૌથી વધુ કામ કર્મચારી ઓ કરે છે છતાં પણ એમને ન્યાય નહીં #Fix_pay#કરાર આધારિત ને રેગ્યુલર સમકક્ષ પગાર, હોદો આપવામાં આવે
@PMOIndia
#remove_fix_pay_gujarat
#Remove_Fixpay_in_gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT #RemoveFixpay_Gujarat
@CMOGuj@sanghaviharsh
इस देश में मुख्यमंत्री, विधायक, सांसद, प्रधानमंत्री और राष्ट्रपति की सैलरी लगातार बढ़ रही है। लेकिन गुजरात के क्लास-3 कर्मचारियों को 5 साल तक सिर्फ फिक्स सैलरी मिलती है। न प्रमोशन, न भत्ता, न इज्जत। क्या यही है सबका साथ, सबका विकास? #Remove_Fixpay_in_gujarat
રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને ��ોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
ગુજરાતના યુવાનોનું કયા સુધી ફિક્સ પે ના નામે શોષણ કરતા રહીશું ?
રાત દિવસ એક કરીને મહેનત કરીને ભણે !
પોતાના પરિવારના સુખ દુઃખના પ્રસંગોમાં પણ ના જઈ શકીને પરીક્ષાઓ પાસ કરે !
પાસ કર્યા પછી પણ ખૂબ મહેનત કરીને નોકરીને ફરજ બજાવે છતાં તેઓને યોગ્ય વળતર ના મળે ?
નેતાઓ ફૂલ પગારમાં અને આપણો ભાવી ફિકસમાં ?
#Remove_Fixpay_in_gujarat
#remove_fix_pay_gujarat
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે