@GPSC_OFFICIAL થોડી જવાબદારી બતાવો આમ સાવ તારીખ પે તારીખ ન રમવાનું હોય. આખું ગામ હેરાન થાય છે ટિકિટના પૈસા ડૂબે છે તમારા લીધે. હવે દૂરંદેશી રાખો તો સારું કયાક
@GPSC_OFFICIAL સાહેબશ્રી, હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતીમાં સરકારના ઘણા કર્મચારી રાહત બચાવ કાર્યમાં જોડાયેલા છે તેમજ તા.૦૧/૦૮/૨૬ ના રોજ ચાલુ દિવસ હોવાથી ઘણા કર્મચારીઓને હાલની પરિસ્થિતીમાં રજા મળે તેમ ન હોવાથી સ્થિતિ સામાન્ય થયા બાદ ઉકત પરીક્ષા યોજવા વિનંતી છે.

@GPSC_OFFICIAL Requesting @GPSC_OFFICIAL to kindly look into the exam clash on 1st of August. Many newly appointed candidates are currently undergoing mandatory Revenue Talati institutional training in Dahod District and cannot attend the exam. Please consider rescheduling for our future.
Dahod is under a Red Alert with severe flooding across Gujarat. Is it safe to conduct a 21day Revenue Talati training in these hazardous conditions Requesting the authorities to look into the ground reality and prioritize candidate safety. @CMOGuj@revenuegujarat@CollectorDahod