ખુબજ આવકારદાયક પગલું છે સર ...પ્રાથમિક કક્ષાથી જ જો બાળકોમાં ડીસીપ્લીન, પ્રામાણિકતા ,રાષ્ટ્રભાવના નિર્માણ કરવી હોય તો આ કદમ યોગ્ય છે...એક પોલીસ અને શિક્ષક બંને ને કામગીરી કરેલી છે અને મારી શાળામાં અવારનવાર પરેડ અને ડ્રિલ કરાવું છું
દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સરકારી શાળા પસંદ કરી તેમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સ્કીમ શરૂ કરવામાં આવશે અને આઠમા ધોરણમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓ પસંદ કરી તેમને બે વર્ષ માટે ઇન્ડોર તથા આઉટડોર તાલીમ આપવામાં આવશે તથા વર્ષમાં ત્રણ કેમ્પ કરાવવામાં આવશે.
SPC કેડેટ ને અઠવાડિયામાં ચાર તાસ આઉટડોર તથા ચાર તાસ ઇન્ડોર તાલીમ આપવામાં આવશે તેમને પીટી તથા ખાખી યુનિફોર્મ આપવામાં આવશે. આઉટડોર તાલીમ પોલીસ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા તથા ઇન્ડોર તાલીમ કોમ્યુનિટી પોલીસ તરીકે નિમણૂક પામેલ શિક્ષક દ્વારા આપવામાં આવશે.
@jagdish87862170 *#RestoreOldPension*
*#NPS_QUIT_INDIA*
મિત્રો આ બંને હેશ્ટેગ યુઝ કરવાના છે હજુ ઘણા મિત્રો ખોટા હેશટેગ યુઝ કરે છે. આવું થશે તો ટ્રેન્ડ માં નહીં આવીએ. 4200 જેવું થશે જે પહેલા થતું હતું. તેથી તમામ મિત્રો ધ્યાન રાખે.