GCERT, SSA Gujarat અને પાઠ્ય પુસ્તક મંડળ,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની સ્વ અધ્યયનપોથી વિદ્યાપ્રવેશ-બ્રીજકોર્સ (2022) વિજ્ઞાન વિષયમાં એક લેખક તરીકે કાર્ય કરી ગૌરવની લાગણી અનુભવું છું.
શ્રી સોનલધામ મઢડા મંદિરના ચારણ જગદંબા બનુઆઇ માતાજી દેવલોક થયાના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન તથા અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એ જ પ્રાર્થના..
ૐ શાંતિ 🙏
જય સોનલમાઁ...
જ્યારે હું કોઈ નવીન કામ હાથમાં લઉં ત્યારે મારા કામની ઉડતી મજાક અને ' તારાથી આ કામ નહિ થાય ' આવું બોલાયેલું વાક્ય મને સૌથી વધારે motivate કરે છે...
#સ્વાનુભવ
आज अहमदाबाद, गुजरात स्थित #सरदारधाम_भवन का उद्घाटन एवं सरदार धाम फेज-2 (गर्ल्स हॉस्टल) के भूमिपूजन कार्यक्रम के सुअवसर पर उपस्थित होने सौभाग्य प्राप्त हुआ।
आज 12 सितम्बर है, आज ही के दिन 1897 में #सारागढ़ी के युद्ध मे 21 सिखों ने ये जानते हुए भी कि हम जिंदा नही बचेंगे, 10000 अफगान-आक्रांताओं से युद्ध किया, 900 को मारा, बाकी दुम दबाकर भागे!