વાવાઝોડાની સ્થિતિમાં નાયબ બાગાયત નિયામકશ્રી અને ગરબાડાના મામલતદારશ્રી દ્વારા CHC, ગરબાડાની મુલાકાત કરી કોવીડના દર્દીઓ માટે ની તૈયારીનો તાગ મેળવ્યો @CMOGuj@pkumarias
આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને આજરોજ મામલતદાર કચેરી, ગરબાડા (દાહોદ) દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરમાળો, ગુલમહોર, કાશિદ, ગુલાબ અને બારમાસીનો સમાવેશ કરાયો.🌹🌳🌿☘️
@GarbadaMamltdar
Effort to make a logo for aspirational dahod. It will give new identity and pride to the district. It depicts 5 sector and 49 indicators identified by @NITIAayog in form of " tree of neurons " means tree of aspirations of the people. @CMOGuj@DahodMahiti
આજરોજ તારીખ 14 ઓગસ્ટના રોજ મહેરબાન કલેકટર સાહેબ દાહોદ દ્વારા ગરબાડા તાલુકાના વિવિધ કન્ટેનમેન્ટ ઝોન ની મુલાકાત લેવામાં આવી તથા સંબંધિત અધિકારી-કર્મચારી શ્રી ને જરૂરી સૂચનો આપવામાં આવ્યા #COVID19India@dahod_collector@SdmDahod@Our_Dahod@pkumarias
ગુજરાત રાજયના સ્થાપના દિવસે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ સામે લડત આપવા દરેક ગુજરાતીને ત્રણ સંકલ્પ લેવા આવ્હાન કર્યું મામલતદારશ્રી ગરબાડા કોરોના સામેની લડાઇમાં ત્રણ સંકલ્પ લઇને પ્રતિજ્ઞાબદ્ધ
@CollectorDahod@InfoGujarat@pkumarias@sdmdahod#VijaySankalp