The National Highways Fee Rules-2008 mandate a 60km gap between adjacent toll plazas.If there is a distance of 48km between Dumiyani Toll Plaza and Pithadiya Toll Plaza (NH-27) then why toll is collected twice?
@nitin_gadkari@CMOGuj@NHAI_Official@NHAIROGujarat@CollectorRjt
@sunnysweet201@OfficialGsrtc@sanghaviharsh જ્યાં ને ત્યાં કચરો જમવાની શું જરૂર છે?
ભૂતકાળ માં લોકો સુરત કે મુંબઈ સુધી જતા તો એક ટાઈમ ના થેપલા, એક ટાઈમ ના ફળ ફળાદી, એક ટાઈમ ના સીંગ દાળિયા સાથે લઈને જતા,જ્યાં ને ત્યાં કચરા માં મોઢા ના મારતા,
અને કદાચ ૧૫-૧૬ કલાક કંઈ ખાવા ન મળે તો આટલા ઓછા સમય માં કોઈ મરી ગયું એવા દાખલા નથી😜
નવા વર્ષના રામ રામ !
આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ…..!!
નૂતન વર્ષાભિનંદન !
मंजिल चाहें कितनी भी ऊँची क्यों न हो,
रास्ते हमेशा पैरों के नीचे ही होते है---
We Wants OPS OPS OPS OPS OPS
Vijay Kumar Bandhu जिंदाबाद जिंदाबाद
@vijaykbandhu@abhinav019@NMOPS1