માનનીય ડૉ.દિનેશ દાસા સાહેબ શ્રી આપના GPSCના અધ્યક્ષ તરીકેના કાર્ય દરમિયાન આપે પારદર્શિતા,તટસ્થતા તેમજ નિયમિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે આપના કાર્ય ઉપર ઉમેદવારો ખૂબ જ ભરોસો કરે છે એ મેં પોતે અનુભવ કર્યો છે આપ સાહેબ શ્રી નો ખૂબ ખૂબ આભાર આપના કાર્યકાળમાં GPSCનો સુવર્ણયુગ
🙏🙏🙏
@Hasmukhpatelips પોલીસ કોન્સ્ટેબલ ભરતી બોર્ડ ના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ અને પો.સ.ઇ ભરતી બોર્ડ ના સભ્ય શ્રી વિરેન્દ્ર સિંગ યાદવ તેમજ દૂરદર્શન ડીડી ગિરનાર ચેનલ ના ડાયરેક્ટર શ્રી ઉત્સવ પરમાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલુ શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા બદલ 🙏🙏🙏🙏🙏🙏🙏
@dineshdasa1 જે રીતે અન્ય આયોગોની કાર્યપદ્ધતિ જોઈએ છીએ એના કરતાં GPSC ઉપર ઉમેદવારો ખબ જ ભરોસો કરે છે એ મેં પોતે અનુભવ કર્યો છે
આપના કાર્યકાળ મા GPSC નો સુવર્ણ યુગ
Best Wishes & Thank You Sir
💐💐💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏