@Sumitmodi_@TiwariRBL01 A6a tu muze sikha Raha hain andhbhakt , jese tune to 80 -90 mark lake tere papa ka nam rosan kar diya
Abe maine general vala merit bana ke govt. Job le bhi liya , tu apna dekh.
Orr tere papa ne bola tha 2 Cr. Jobs ka
Usme bhi tera selection nahi huaa kya ???😂😂😂
@deepakrajani123 કંડકટર ની તમારી ટ્વીટ 15 મે વાડી હતી તેમાં તો તમે એમ કહ્યું હતું આ મહિના ના અંત સુધીમાં નિમણૂક પત્ર મળી જશે , એ ટ્વિટ ડીલીટ કરી નાખી અને એ વાત ને દોઢ મહિના થયા
હજુ નિમણૂક ના ઠેકાણા નહીં
ફેંકવાનું ઓછું રાખતા હોય તો
ખોટી માહિતી આપી ને ઉમેદવારો ને ગુમરાહ શું લેવા કરો છો.
@TiwariRBL01 जब दलित और पिछड़ों की लड़कीओ पर रेप होता है तब तुम्हारा स्वर्ण नेता कही दिखाई नहीं देता इसी लिए पहली दूसरी ओर तीसरी लाइन तुमको बुरी लग रही है
@deepakrajani123 દીપકભાઈ તમારી 15 મે ની ટ્વીટ કેમ ડિલીટ કરી નાખી , તેમાં તો તમે કહેતા હતા , આ મહિનાના અંતમાં નવા કંડકટરને નિમણૂક મળી જશે. દોઢ મહિના થયા , હજુ નિમણૂક ના કોઈ ઠેકાણા નથી .
@deepakrajani123@tv13gujarati ફરી થી હાજર થઈ ગયા એક નવા જુમલા સાથે સાહેબ.
કંડકટર ને તો મે મહિના ના ચાલુ માસ માં જ નિમણૂક આપવાની હતી ને , અને એ 15 મે ની ટ્વીટ જ આખી ડિલીટ કરી નાખી .
વાહ......
@deepakrajani123 Conductor ના નિમણૂક પત્રની વાત કરી હતી આજે એ ટ્વિટ ને દોઢ મહિના જેટલો સમય થયો.15 મે ની ટ્વીટ હતી જે ડિલીટ કરી નાખી.
હજુ નિમણૂક પત્ર ના કોઈ જ ઠેકાણા નથી , આવી જૂઠ્ઠી ટ્વીટ શું લેવા કરતા હશો , તમારી જોડે સાચી માહિતી ની આશા રાખીએ પણ એ પણ ખોટી જ સાબિત થાય છે .
मेरे ऊपर लखनऊ में FIR दर्ज़ हो चुकी है…
क्या कोई वकील मेरी मदद कर सकता है?
मेरे पास वक़ील की फ़ीस देने के लिए पैसा नहीं है.
मेरे ICICI बैंक अकाउंट में सिर्फ़ 519 रुपये हैं जिसमें से 500 रुपये तबला वादक को देकर कल मैं नया गीत रिकॉर्ड करूँगी.
#BiharElections