@RahevarMehulsi1@GPRB_GNR આ આ બધું ગણિત ના સિદ્ધાંત પર જ બનેલું છે
એમા માણસ કરતાં ચોકસાઈ વધુ હોય છે
એટલે પોતાના મંતવ્યો પોતાના જોડે રાખો
ખોટી વાતો કર્યા વગર
જે ફેકલ્ટી જવાબો તમને આપે છે તે પોતાની હોશિયારી બતાવવા આપે છે પણ ફાઈનલ આન્સર માં દૂધ નું દુધ અને પાણી નું પાણી થય જશે