नवरात्रि के पवित्र अवसर पर साणंद में पौराणिक मेलडी माताजी मंदिर में माँ के दर्शन कर पूजा अर्चना की।
जय माता दी!
નવરાત્રિના પાવન અવસરે સાણંદ-વિરોચનનગરના પૌરાણિક મેલડી માતાજીના મંદિરે માતાજીની પૂજા અર્ચના કરી.
મેલડી માતાજી સૌને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના શુભાષિશ આપે.
જય માતા જી!
મોદીજીના નેતૃત્વમાં ભાજપા સરકાર પૂરી સંવેદનશીલતા સાથે નાગરિકોને વ��શ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે.
સાણંદમાં ₹500 કરોડના ખર્ચે નિર્માણ થનારી 350 બેડની ESIC હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. તેના નિર્માણથી આસપાસના ઘણા વિસ્તારોના લોકો અહીં આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકશે.
કોંગ્રેસે ગુજરાતને તબાહ કરવામાં કંઇ બાકી રાખ્યું ન હતું, માત્ર બે દાયકામાં ગુજરાતનું મોડેલ દેશભરમાં વિકાસના મોડેલ તરીકે સ્વીકૃત બન્યું છે, જે પરિવર્તન ભાજપાએ કરી બતાવ્યું છે.
.@narendramodi જીના નેતૃત્વમાં ભાજપાની ડબલ એન્જિ�� સરકાર ગુજરાતમાં પ્રગતિ અને જનકલ્યાણના નવા આયામો સ્થાપી રહી છે.
સમૃદ્ધ અને વિકસિત ગાંધીનગર લોકસભાના સંકલ્પને આગળ વધારતા સંસદીય ક્ષેત્રમાં આશરે ₹237 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
अहमदाबाद में राष्ट्रसंत परम पूज्य आचार्यभगवंत श्री पद्मसागरसूरीश्वर जी से भेंट कर उनका आशी��्वाद प्राप्त किया।
અમદાવાદમાં રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજને મળી તેમના આશીર્વાદ લીધા.
श्री राम जन्मभूमि आंद���लन के प्रमुख स्तम्भ श्री अशोक सिंघल जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन करता हूँ।
वें सादगी व धर्मनिष्ठा की अद्वितीय प्रतिमूर्ति थे, जिन्होंने जीवन के सभी सुखों को त्याग कर अपना पूरा जीवन राष्ट्र व धर्म की सेवा में समर्पित किया।
Attended dinner organised by Hon’ble @loksabhaspeaker Shri Om birla ji in honour of Mr Vuong Dinh Hue, Chairman of the National Assembly of Vietnam along with the entire official delegation from Vietnam.
आज दुनिया जितना आधुनिक हो रही है, उतना ही Back to Basic की ओर बढ़ रही है।
इस बैक टू बेज़िक का मतलब क्या है? इसका मतलब है अपनी जड़ों ��े जुड़ना।
- प्रधानमंत्री श्री @narendramodi जी