ગુજરાતમાં લેન્ડ રેકોર્ડ્સ વર્ગ-3ના કર્મચારીઓ 11 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. વિવિધ માંગણીઓ સંદર્ભે 30 દિવસમાં નિરાકરણ ન આવતા, પ્રોપર્ટી કાર્ડ, જમીન માપણી સહિતની ઓનલાઈન-ઓફલાઈન કામગીરી ઠપ થશે. સિનિયર સર્વેયરોના પગાર ધોરણ મેટ્રિક લેવલ-5માંથી 7માં અને સર્વેયરનું મેટ્રિક લેવલ-4માંથી 5માં કરવાની મુખ્ય માંગ છે.
Gujarat Land Record Class 3 Employees Indefinite Strike, Land Survey Property Card Work Halted Gujarat Strike, Land Record Employees Pay Metric Level Revision Demand, Gujarat Property Card Survey Work Halted Land Records, Senior Surveyor Pay Level Revision Demand Strike Gujarat, Gujarat Samachar State News Land Record Strike
ધંધુકા હત્યા બનાવ માં
રિઝવાન અને સલીમ ની ધરપકડ કરવામાં આવી
આખો વિસ્તાર પોલીસ કંટ્રોલમાં લોકલ પોલીસ તૈનાત CCTV,ડેટા તપાસ.
મૃતક ધર્મેશના બે ભાઈઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, તેમ છતાં પરિવારના સભ્યની આ પ્રકારે હત્યા થતા સ્વજનોએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે.
#Dhandhuka
गुजरात में जिहादियों का मनोबल इतना बढ़ कैसे गया है ??
कुछ वर्षों पूर्व गुजरात के धंधूका में एक हिंदू युवक किशन भरवाड़ शब्बीर और इम्तियाज ने खुली सड़क पर चाकुओं से गोंद कर हत्या कर दी थी ...
कल उसी धंधूका में धर्मेश ग़मार नामक हिंदू युवक की एक जिहादी ने हत्या कर दी ...अगर गुजरात सरकार ने किशन भरवाड़ के हत्यारों का योगी जी की तर्ज पर एनकाउंटर करवाया होता तो आज धर्मेश जीवित होता
मुख्यमंत्री @Bhupendrapbjp और गृहमंत्री @sanghaviharsh को एकबार चिंतन मंथन जरूर करना चाहिए कि उनके प्रदेश में ये जिहादी कौम इतनी निडर कैसे हो गई है ?? अपने आपको हिंदूवादी पार्टी और सरकार कहने वाले हिंदुओं की हत्या होते चुपचाप कैसे देख सकते हैं ??
धर्मेंद्र की हत्या करने वाले हत्यारे का एनकाउंटर करवाकर यूपी पुलिस जैसी धाक पैदा करना ही हिंदुओं को बचाने का एकमात्र विकल्प है
गुजरात के #कर्णावती के #धंधुका गांव में आज दिनांक 18/04/2026 को दोपहर 2 बजे के आसपास हिंदू युवक अपनी बाइक लेकर जा रहा था, तब गाड़ी को ओवरटेक करने के कारण मुस्लिम जिहादी ने “धर्मेश पोपटभाई ग़मारा(भरवाड़)” नाम के हिंदू भरवाड़ युवक पर धारदार हत्यार से हमला कर हत्या कर दी,
यह वही गांव है जहाँ कुछ वर्ष पूर्व “किशन भरवाड़” की हत्या हुई थी और यह वही गांव है जहाँ किशन के बाद “नवगण भरवाड़” की भी हत्या की गई थी और अब “धर्मेश गमारा भरवाड़” की हत्या,
मुसलमानों द्वारा इस गांव में निरंतर हिन्दू भरवाड़ समाज को शिकार बनाया जा रहा है।
काव्या मारन की फ्रेंचाइज़ी Sunrisers Leeds ने
पाकिस्तान के अबरार अहमद को £190k में खरीदा
अबरार ने भारतीय खिलाड़ी और विंग कमांडर अभिनंदन का मज़ाक उड़ाया था भारत विरोधी क्यो इसे पसंद..?
राष्ट्रहित सर्वोपरि, इसके टिम को IPL में बैन करना
चाहिए हिंदुओं सहमत है वो रिपोस्ट करते रहो
भारत का संविधान सिर्फ एक किताब नहीं, यह देश के हर नागरिक से किया गया एक पवित्र वादा है।
वादा कि चाहे कोई किसी भी धर्म या जाति का हो, किसी भी क्षेत्र से आता हो, कोई भी भाषा बोलता हो, गरीब हो या अमीर, उसे समानता, सम्मान और न्याय मिलेगा।
संविधान गरीबों और वंचितों का सुरक्षा कवच है, उनकी शक्ति है और हर एक नागरिक की आवाज़ है।
जब तक संविधान सुरक्षित है, हर भारतीय के अधिकार सुरक्षित हैं।
आइए, हम प्रण लें कि हम संविधान पर किसी भी तरह का आक्रमण नहीं होने देंगे।
इसकी रक्षा करना मेरा कर्तव्य है और इसपर होने वाले हर प्रहार के सामने सबसे पहले खड़ा रहूंगा।
आप सभी को संविधान दिवस की हार्दिक शुभकामनाएं।
जय हिंद, जय संविधान।
👮🏻નવી જાહેર થનારી પોલીસ ભરતીમાં 👮🏻
📌નવા ફોજદારી કાયદાઓ (BNS–BNSS–BSA) મુજબ “#કાયદો_વિષય”નો પુનઃસમાવેશ કરવો.
📌ઉમેદવારો માટે 40% minimum qualifying marks ની કડક શરત બંધારણીય દ્રષ્ટિએ અસંગત છે તેથી નિયમને હળવો કરવા/રદ્દ કરવા અંગે વિનંતી.
🙏🏻ગુજરાત રાજ્યમાં ગતરોજ માનનીય ગૃહમંત્રીશ્રીએ નવી 14,500 પોલીસ ભરતીની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુરક્ષા તંત્રને મજબૂત બનાવવાના આ પગલાનો અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ.તથાપિ, આ ભરતી પ્રક્રિયા વધુ ન્યાયસંગત, પારદર્શક અને બંધારણીય મૂલ્યોને અનુરૂપ બને તે માટે નીચે દર્શાવેલા બે મહત્વના મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે.
📌1 જુલાઈ 2024થી દેશમાં ત્રણ નવા મૂળ ભારતીય ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે:
ભારતીય ન્યાય સંહિતા – 2023 (BNS)
ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા – 2023 (BNSS)
ભારતીય સાક્ષ્ય અધિનિયમ – 2023
👮🏻પોલીસની કામગીરીનો આધાર આ કાયદાઓની પ્રક્રિયા, વ્યાખ્યા અને ન્યાયિક નિયમો પર ટકેલો છે. ગત ભરતીમાં “કાયદો વિષય” ફક્ત નવા કાયદાઓ આવવાના હોવાથી દૂર કરવામાં આવ્યો હતો. હવે નવા કાયદાઓ સત્તાવાર રીતે અમલમાં આવી ચૂક્યા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને નવા પ્રાવધાનો, પ્રક્રિયાઓ, દંડ પ્રણાલીઓ અને સાક્ષ્યની વ્યાખ્યાઓ સમજવી ફરજિયાત બની ગઈ છે. તેથી ભરતીમાં updated Criminal Law knowledge સિલેબસમાં આવરવું જોઈએ.
🔹 પોલીસ ફોર્સનો સંપૂર્ણ દારોમદાર કાયદાના જ્ઞાન પર ટકેલો છે.
🔹 નવા કાયદાઓ દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે મહત્વના છે.
🔹 ભરતીમાં “કાયદો વિષય” નહિ હોય તો ઉમેદવારો નવા કાયદાના મૂળ ધોરણો જ સમજી શકશે નહીં.
🔹પોલીસ “first responders” તરીકે Investigation Procedure, FIR, Arrest Rules, Evidence Handling વગેરે માટે આ કાયદાઓને અનુસરવાનું બંધારણીય અને કાયદાકીય રીતે ફરજિયાત છે.
📌“40% લઘુત્તમ ગુણ”ની શરત ઉમેદવારો માટે અન્યાયપૂર્ણ; તેને હળવી/રદ કરવી
ભારતનું બંધારણ SC/ST સમાજને સમાન તક મળે તે માટે અનામતની વ્યવસ્થા આપે છે. પરંતુ ભરતીમાં “40% લઘુત્તમ ગુણ”ની શરતના કારણે અનામત રાખેલી અનેક બેઠકો ખાલી રહે છે, શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાંથી આવેલા આદિવાસી તથા અનુસૂચિત જાતિના યુવાનો અનેકવાર ફક્ત આ ધોરણને કારણે વંચિત થઇ જાય છે, પરિણામે, અનામતનો હેતુ "સમાન તક પૂરું પાડવો વ્યર્થ થઈ જાય છે."
🔍 વાસ્તવિક સમસ્યા
આદિવાસી તાલુકાઓમાં આજે પણ પૂરતી શૈક્ષણિક સુવિધાઓ નથી.
માર્ગદર્શન, સ્ટડી મટિરિયલ, ઇન્ટરનેટ, કોચિંગ આ તમામથી તેઓ વંચિત છે.
છતાં પણ તેઓ ઇમાનદારીથી પ્રયત્ન કરે છે, પરંતુ 40% MARK CUT-OFF એક મોટો અવરોધ બની જાય છે.
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિતના અમુક રાજ્યોમાં SC/ST ઉમેદવારો માટે
✓ cut-off હળવો કરવામાં આવ્યો છે, અથવા
✓ “qualifying relaxation” આપવામાં આવે છે.
પરિણામ: બેઠકો ભરાય છે અને પછાત વર્ગોને યોગ્ય તક મળે છે.
🛑SC/ST ઉમેદવારો માટે નક્કી કરાયેલ “40% Minimum Qualifying Marks” - બંધારણના Article 14, 15(4), 16(4) તથા Social Justice ના સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે
📌 40% Qualifying Marks → Article 16(4) ના હેતુને નિષ્ફળ બનાવે છે
Article 16(4) મુજબ રાજ્યને socially અને educationally backward વર્ગોને “સમાન તક અને અસરકારક પ્રતિનિધિત્વ” આપવા વિશેષ જોગવાઈ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
પરંતુ SC/ST ઉમેદવારો પર પણ સમાન 40% cut-off લગાડવાથી:
Reserved seats ખાલી રહેવાની શક્યતા વધે છે
SC/ST representation ઘટે છે
Reservation નો મૂળ હેતુ – “Effective Representation” નિષ્ફળ બને છે
🏛️સુપ્રીમ કોર્ટના સામાન્ય સિદ્ધાંતો મુજબ:
“Reservation cannot be made illusory by imposing rigid qualifying norms.”
“Administrative rules cannot override the constitutional mandate of equal opportunity.”
“Cut-off norms must not neutralize or dilute the purpose of reservation.”
@GPRB_GNR@sanghaviharsh@HMofficeGujarat@HomeGujarat @DGP_Gujarat @GujaratPolice@InfoGujarat@mygovindia @NeerjaGotru
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
वोट चोरी से हरियाणा में कांग्रेस की सरकार चोरी की गई है - और इसका ब्लैक एंड व्हाइट सबूत आपके सामने हैं।
- ब्राज़ील की एक मॉडल हरियाणा की वोटर लिस्ट में 10 बूथों पर 22 वोट - अलग-अलग नाम से
- एक ही फोटो के साथ 223 वोट एक बूथ में - नाम हर बार नया
- एक ही घर में 501 वोटर दर्ज - वो घर जो सिर्फ़ कागजों पर है
- पूरे राज्य में 1,24,177 फर्ज़ी तस्वीरों वाले वोटर
- हज़ारों लोग ऐसे हैं जिनके वोट हरियाणा और उत्तर प्रदेश दोनों जगह हैं - इनमें कई BJP के नेता और कार्यकर्ता
- दो मंज़िला पुराने मकान, कोई 'फुटपाथ या खंभा' नहीं, फिर भी “मकान संख्या 0”
मानना पड़ेगा - “व्यवस्था” सच में टाइट थी और ये साफ है कि EC और BJP ने मिल कर हरियाणा का चुनाव चुराया है।
मैं हिंदुस्तान के युवाओं, देश के Gen-Z से आग्रह करता हूं - सत्य और अहिंसा का हाथ थाम कर चलें और भारी संख्या में निकल कर मतदान करें।
वोट चोरी को हराने और लोकतंत्र की रक्षा करने का यही सबसे बड़ा हथियार है।
👇🏻👇🏻🫣શું કહેવું તમારું આ વાત ઉપર🤔👇🏻👇🏻
📢 #બ્રેકિંગ_ન્યૂઝ — ગુજરાતની સૌથી ઝડપભરી #ભરતી_પ્રક્રિયા શરૂ!
🗞️ “વિકસિત ગુજરાત”ની અનોખી ભરતી પ્રથા!
આજે નવી ભરતીની જાહેરાત બહાર પડી ગઈ છે,
ગાંધીનગર ખાતે ઉમેદવારોને રૂબરૂ બોલાવી લેવાયા છે.
અને હવે તો બસ, એક જ દિવસમાં આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ!
🥳દિવાળી પહેલા તો નિમણૂક પત્ર હાથમાં તૈયાર! 🎉
આ છે “વિકસિત ગુજરાત”નો ચમત્કાર -
જેમાં ફોર્મ ભરવાથી લઈ નિમણૂક સુધી
ન કોઈ માર્કશીટ, ન કોઈ મેરિટ, ન કોઈ અનુભવની જરૂર!
સિદ્ધાંત કરતાં “સેટિંગ” ની વધુ છે જરૂર! 😉
ફોર્મ ભરો, ફોટો ચોંટાડો અને સીધા ફૂલ પગાર પર નિમણૂક મેળવો! 😎
હા, અહીં કોઈ ફિક્સ પે નથી, કોઈ કોન્ટ્રાક્ટ નથી —
કારણ કે આ ભરતી “ફિક્સ” તો પહેલેથી જ થઈ ચૂકી હોય છે! 😉
અભ્યાસ કરતા હોશિયાર લોકો માટે નથી આ તક,
આ તક છે ‘આશીર્વાદ ધરાવતા’ ઉમેદવારો માટે!
જેઓની પાછળ ‘શક્તિશાળી હાથ’ હોય,
તેમને તો ભરતીમાં ફક્ત હાજરી આપવી પડે —
બાકી બધી વ્યવસ્થા સિસ્ટમ જ કરી દે છે!
અને પછી કહે છે — “યુવાનોને રોજગાર આપ્યો!”
હા, આપ્યો છે.... પણ જ્યાં લાયકાત કરતાં લગાવ વધારે કામ આવે છે! જેમાં કૌશલ્ય નહીં, સંબંધો પસંદ થાય છે - અને પરિશ્રમ નહીં, પરિચય ચાલે છે!
😅 સાચું કહેવાય તો આ ભરતી નહીં, આ તો “સંબંધ આધારિત રોજગાર યોજના” છે!
📌જો ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનને રોજગારી આપવાની વાત આવે તો ???🤔
“ફિક્સ પગાર એ શોષણ છે - વિકાસના નામે ગુલામી નહિ ચાલે..!”
આ સરકાર યુવાનોને રોજગાર નથી આપતી, પાંચ વર્ષની ગુલામી આપે છે..!
જેઓ ભાજપના મંત્રીઓને કરોડો રૂપિયાના પગાર આપે છે,
તે જ યુવાનોને 10-12 હજારનો ફિક્સ પગાર આપે છે
આ ન્યાય નહિ, અપમાન છે..!
#Remove_Fixpay_in_gujarat
#YouthRevolutionBegins
🛑 દ્રષ્ટિ IAS : ભ્રામક જાહેરાત બદલ ₹5 લાખનો દંડ 🛑
એક જમાનામાં ગુરુ શિષ્યને જ્ઞાન આપતા હતા - આજે કોચિંગ સંસ્થા શિષ્યને "પેકેજ" આપે છે.
એક જમાનામાં શિક્ષણ મંદિર હતું - આજે તે માર્કેટ બની ગયું છે. અને આ માર્કેટના રાજા છે - “#કોચિંગ_માફિયા.”
📌ફક્ત #ગાંધીનગર સેક્ટર 6 માં આવેલ સંસ્થા તથા ગાંધીનગરમાં રહેલી અન્ય સંસ્થા ઉપર જો દરોડા પાડવામાં આવે તો આના કરતા પણ મોટા માફિયા અહીંયા મળી રહશે.
👆🏻અહીંયા તો પ્રિલિમ, મુખ્ય પરીક્ષા કે ઇન્ટરવ્યુ તો દૂરની વાત ફક્ત તે કોચિંગ સંસ્થામાં ઇન્કવાયરી કરવા માટે ગયા હોય અને ત્યાં નામ લખી ને બેનરો છાપી દીધા હોવાના દાખલા છે.
👆🏻#ગાંધીનગરમાં તો કોચિંગ સંસ્થામાં સફળતા ના જ્યારે બેનર મારવામાં આવે ત્યારે એક એક વ્યક્તિના 6 થી 7 જગ્યાએ બેનર માં ફોટા જોવા મળે, અને તે વ્યક્તિ Dy.SP કે કલેક્ટર બનીને ખુલાસો કરવો પડે આમાંથી હું એકપણ સંસ્થામાં કોચિંગ લેવા નથી ગયો તો પણ નફ્ફટ સંસ્થાઓ તેના ફોટા બેનર માંથી દૂર તો ન કરે એના ઉપર વરસોના વરસો માર્કેટિંગ થી ચરી ખાય.
👆🏻ગુજરાતમાં કોચિંગ સંસ્થાઓની મુલાકાત લ્યો એટલે પહેલું વાક્ય કહેવામાં આવે અહીંયા તો ઉંચ #અધિકારીઓ ભણાવવા માટે આવે છે,
🚫ખરેખર જોવા જાવ તો આ એક ગુનો છે, સરકારી નોકરી કરતા અને ચાલુ નોકરીના સમયમાં આ રીતે ભણાવવા ન જઈ શકાય તો પણ ધમધોકાર ચાલે છે.
👆🏻જેને ક્યારેય વર્ગ 3ની પરીક્ષા પાસ ન કરી હોય અને મોટા મોટા સેમિનાર કરીને આશાસ્પદ યુવાનોને બાટલીમાં ઉતારવા 15 15 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી હોવાના ખોટા ભ્રામક દાવા કરે અને #ખોટીવેશનલ ના ડોઝ પણ ઠોકે.
🤔જ્યારે ઉમેદવાર નિષ્ફળ જાય ત્યારે તો કોઈ જશ લેવા આવતું નથી ?
🙄આ બધાને કારણે જે ખરેખર સાચું બોલીને કે સારી રીતે ભણાવે કે તૈયારી કરાવે છે તે પણ બદનામ થાય છે અને ટકી પણ નથી શકતા.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
🛑 Drishti IAS પર ફરી એક વાર દંડ – ભ્રામક જાહેરાત માટે!
#UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારી કરાવતી જાણીતી કોચિંગ સંસ્થા Drishti IAS અને તેના સુપ્રીમો વિકાસ દિવ્યકૃતિ ફરી એકવાર ચર્ચામાં છે — પણ આ વખતે કારણ “સફળતા” નહીં, ભ્રામક જાહેરાત છે. જે નિર્દોષ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે.
⚫કેન્દ્રિય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) એ Drishti IAS પર ₹5 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ એ છે કે સંસ્થાએ UPSC CSE 2022 ના પરિણામોને લઈને ખોટા દાવા સાથે જાહેરાત કરી હતી.
⚫Drishti IAS એ પોતાના પોસ્ટર અને એડમાં દાવો કર્યો કે તેમના માર્ગદર્શન હેઠળ 216+ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું. પરંતુ તપાસમાં સામે આવ્યું કે એ 216માંથી 162 વિદ્યાર્થીઓ તો માત્ર ફ્રી ઇન્ટરવ્યુ ગાઇડન્સ પ્રોગ્રામમાં જોડાયા હતા, તેઓએ Pre અને Mains પોતાના જ દમ પર પાસ કર્યા હતા.
👉🏻CCPAના મતે, સંસ્થાએ પોતાના પ્રચારમાં સફળતામાં પોતાની ભૂમિકા અને અભ્યાસક્રમની સાચી માહિતી છુપાવી હતી.
⚫અસલમાં Drishti IAS ના પેઈડ કોર્સના વિદ્યાર્થીઓ ફક્ત 54 હતા!
⚫એવા ખોટા દાવાઓથી વાલીઓ અને વિદ્યાર્થીઓને એવું લાગી રહે છે કે સફળતા સંપૂર્ણપણે Drishti IAS ના કારણે મળી છે — જ્યારે હકીકતમાં અલગ હોય છે.
આ દંડ કોઈ પ્રથમ વાર નથી લાગ્યો.
📅 સપ્ટેમ્બર 2024 માં પણ CCPA એ Drishti IAS પર ₹3 લાખનો દંડ ફટકાર્યો હતો, કારણ કે તેમણે UPSC CSE 2021 માટે “150+ selections” નો ખોટો દાવો કર્યો હતો.
👉🏻 આ બીજો પ્રસંગ સ્પષ્ટ રીતે બતાવે છે કે Drishti IAS જેવી સંસ્થાઓ ખોટી જાહેરાતો દ્વારા કરોડોનું બિઝનેસ કરી રહી છે અને માસૂમ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહી છે.
📢 હવે સમય આવી ગયો છે કે એવી તમામ કોચિંગ સંસ્થાઓ સામે કડક કાર્યવાહી થાય - કારણ કે સફળતા જાહેરાતથી નહીં, મહેનતથી મળે છે.
📚 કોચિંગ હવે સેવા નથી - વ્યવસાય છે.
જે જગ્યાએ પહેલે શિક્ષણ એ સમર્પણ હતું,
ત્યાં આજે “પેકેજ” છે, “બેચ” છે, “સબ્સ્ક્રિપ્શન પ્લાન” છે.
દરેક વિષયની કિંમત છે, દરેક માર્ગદર્શનનો દર છે,
અને સફળતા - એ તો પોસ્ટર માટેનો માર્કેટિંગ મટિરિયલ છે!
⚖️ કાયદો દંડ કરે છે, સમાજ ક્યારે કરશે?
CCPA દંડ ફટકારે છે - ₹3 લાખ, ₹5 લાખ -
પણ એ તો તેમના માટે “#ચિલર” છે!
કારણ કે દરેક દંડ પછી તેઓ વધુ ચમકદાર જાહેરાત કરે છે.
જેમ કોઈ પાપી પાપ કર્યા પછી મંદિરમાં દાન આપે —
એ રીતે આ માફિયા “ફાઇન” ભરીને આગળના બેચના ફોર્મ ખોલે છે.
📌શિક્ષણ એ સેવા છે, ધંધો નહીં.
પરંતુ જ્યારે “મહેનત” ને “માર્કેટિંગ” બનાવી દેવામાં આવે,
અને “વિદ્યાર્થી” ને “પ્રોડક્ટ” બનાવી દેવામાં આવે —
ત્યારે સમાજને ચુપ ન રહેવું જોઈએ.
📌શિક્ષણના ધંધાખોરોને ઓળખો,
જેઓ બાળકોના સંઘર્ષને પોતાના નામે વેચે છે.
આ “કોચિંગ માફિયા” સામે અવાજ ઉઠાવવો હવે ફરજ છે,
કારણ કે રાષ્ટ્રની ભવિષ્ય રેખા જાહેરાતના પોસ્ટરથી નહીં, સંઘર્ષની શાહીથી લખાય છે.
#MisleadingAds #StudentsDeserveTruth
#CoachingMafia #DrishtiIAS #FakeClaims #EducationExposed
કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો,
ફીક્સ પે દૂર કરો.
#Remove5yearFixpay@BJP4Gujarat@CMOGuj