@zerodha Windlas Biotech ka buyback aaj open huva hai, lekin zerodha me show nahi ho raha, CC me call Kiya fir bhi issue solve nahi huva, Ab aapki service bekar hoti ja rahi hai.
@dgpgujarat@AhmedabadPolice There is no speed limit sign board on YMCA BRIDGE S G HIGHWAY and I received an excessive speed memo of Rs.2000. please polt sign board.
ભારત દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ફિક્સ પગાર નથી છે તો પ્રોબેશન પિરિયડ એ પણ ફક્ત એક વર્ષનો....
સાથે જ ભારતના કોઈપણ રાજ્યમાં બે વર્ષથી વધુ ફિક્સ પગારનો કાર્યકાળ નથી.
તો આપણા વિકસિત અને મોડલ સ્ટેટ ગુજરાતમાં શા માટે??!!
@CMOGuj@sanghaviharsh#Remove_Fix_Pay_Gujarat
✍️ કોણે કોણે આ અનુભવ્યું છે?
માનનીય હર્ષ સંઘવી સાહેબ 🙏
એક બાબત બાબત આપની સામે રજૂ કરવાનો ઘણો વિચાર કર્યા બાદ આજે થયું કે ધ્યાન દોરી જ દઉ.
ગુજરાતના દરેક નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ખાસ કરીને ટોલબૂથ અને રેલવે ક્રોસિંગ પર કિન્નરોનો ત્રાસ વધતો જાય છે કેટલાક તો દાદાગીરી કરીને ગાડીની આગળ ઊભા રહીને જ્યાં સુધી પૈસા ન આપવામાં આવે ત્યાં સુધી રસ્તો છોડતા જ નથી પછી ભલેને આપણે કેટલીય ઉતાવળ કેમ ન હોય!!!
સાહેબશ્રી 500 કિલોમીટરનું અંતર કાપવામાં 15 જેટલી જગ્યાએ આ લોકો અડ્ડો જમાવીને ઊભા હોય છે અને એક માણસની દાન કરવાની પણ એક મર્યાદા હોય છે એટલે અનાયાસે વિવાદ થતા મેં નરી આંખે જોયા છે અને એના લીધે ટ્રાફિક થતા પણ જોયો છે આ સમસ્યાથી લગભગ લોકો પરેશાન હશે તો મહેરબાની કરીને આ ખુલ્લી લૂંટના આ અડ્ડાઓ બંધ થાય એવી આપશ્રી ને વિનમ્ર અપીલ કરું છું.
@WasimAkramTyagi US me ek bomb blast kiya tha , fir halat dekhi na unki... Yaha india me ab bhi karte ho ... Ye kyu nahi sochte ki hum bharat ko shanti se rehne denge, AL FALLAH UNIVERSITY ka malik kaun hai ? ek university banane dete hai to use bomb ki factory bana dete ho aur tumhe mayur hai..