વન નેશન વન ટેક્સ (GST),
વન નેશન વન રેશનકાર્ડ,
તો પછી વન નેશન વન પગાર કેમ નહિ...?? અન્ય રાજ્યો માં જેટલો પગાર તલાટી ક્રમ મંત્રી ને મળે છે તે મુજબ અમોને પણ આપો.
#4400gradepaytcm#tcmstrikegujrat
@brijeshmeja1
#सचिवजीहड़तालपेहै@CMOGuj
(સચિવ)શ્રી ની સમસ્યાઓ..
૧- ગ્રેડ પે
૨- પ્રમોશન
૩- બીજા વિભાગોની કામગીરી
૪- કામ નો જશ નહી
૫- સ્થાનીક લેવલના પ્રશ્નો
૬- માનસીક તણાવ
૭- જોબચાર્ટ નો અભાવ
બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CMOGuj
નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગ્રામ જનો ની સુવિધા હેતુ Digital Gujarat થી સેવા આપતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
#सचिवजीहड़तालपेहै
૧૮૧૯૨ ગામડાઓના ખમીરવંતા લોકોના હૃદયમાં સ્થાન ધરાવતી,તેનું દુઃખ-દર્દ સમજતી અને તેનું પ્રત્યક્ષ કોઈ પણ સમયે કામ કરતી કેડર એટલે આ લાખા વણઝારાની કેડર(તલાટી કમ મંત્રી) Fight for justice
મગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
કુદરતી આફતો - પૂર, ભૂકંપ, આગ, વીજળી માં મિલકત - માનવ / પશુ જાન હાની માં રાહત અંગે ની સંપૂર્ણ કાર્યવાહી - તલાટી મંત્રી ની ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
તલાટી કમ મંત્રી ફક્ત ચાર્જમાં ગામ રાખવાથી સરકારશ્રીને વાર્ષિક 251 કરોડનો ફાયદો થાય છે, અન્ય વિભાગની કામગીરી તથા મહેસૂલી કામગીરી તો અલગ...
છતાં તલાટી કમ મંત્રીને પગારધોરણ તથા પ્રમોશનમાં અન્યાય થાય છે.
#सचिवजीहड़तालपेहै@CMOGuj
@brijeshmeja1
તકમ તરીકે લાગ્યા બાદ એક કર્મચારી નો કાર્યકાળ
હાજર થયા દિવસે - તલાટી
૧૨ વર્ષ પૂર્ણ થયા દિવસે - તલાટી
૨૪ વર્ષ પૂર્ણ થયા દિવસે - તલાટી
નિવૃતિ ના દિવસે - તલાટી
ગુજરાત ની એક માત્ર કેડર જ્યાં કર્મચારી જે પોસ્ટ મા હાજર થાય છે તે જ પોસ્ટ મા નિવૃતિ લે છે એટલે.
#सचिवजीहड़तालपेहै@GRTMM1
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
2010 માં સરકારે મહેસૂલી તલાટી કેડર બનાવી .. છતાં ..
ગ્રામ્ય કક્ષા એ તમામ મહેસૂલી કામ તલાટી મંત્રી કરે ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ડિઝાસ્ટર, વારસાઈ પેઢીમાં, તુલવારી, પાણી પત્રક, તથા મહેસૂલ વસૂલાત સુદ્ધાં - તલાટી મંત્રી..
અને નાયબ મામલતદાર નો ગ્રેડ પે બીજા ને. .?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય .. #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@GRTMM1
જિલ્લા/ તાલુકા ની જેમ ગ્રામ્ય કક્ષા એ પંચાયત સચિવ તરીકે ની સંપૂર્ણ જવાબદારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસુલીતલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું કામ તથા ગામનમૂનાનંબર ક થી 18 અને લગ્નનોંધણી તથા અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,તલાટી કમ મંત્રી કરે છે તેમ છતા જો મહેસુલતલાટી ને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડપે મળે તો પંચાયતતલાટીને કેમ નહીં.
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000 ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
#सचिवजीहड़तालपेहै@ArvindKejriwal