જમીન નું પૃથક્કરણ કરાવીએ અને સોઈલ હેલ્થ કાર્ડ મેળવીએ.. 🌱
વર્ષ 2025-26 દરમ્યાન શિહોર તાલુકાના વિવિધ ગામોમાં ખેતીવાડી વિભાગ દ્વારા લેવાયેલ માટીના નમૂનાના સોઈલ હેલ્થ કાર્ડ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યા અને ખાતર વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું...
માટીનું પૃથક્કરણ કરાવીએ અને સોઈલ હેલ્થ કાર્ડ મેળવીએ...🌱
સિહોર તાલુકાના વિવિધ ગામોમાં ખેતીવાડી વિભાગ દ્વારા લેવામાં આવેલ માટીના નમૂનાના સોઈલ હેલ્થ કાર્ડ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યા અને જમીનમાં ખાતર વ્યવસ્થાપન માહિતી આપવામાં આવી..
#farmer#Gujarat#agriculture
જિલ્લાના તમામ ખેતીવાડી ગ્રામસેવકશ્રીઓ દ્વારા Agristack પ્રોજેક્ટ અંતર્ગત ગામડે ગામડે ખેડુત નોંધણીની કામગીરી ઝુંબેશ રૂપે કરવામાં આવી રહી છે..
#Agristack#Digital_gujarat#Gujarat#Agriculture
Agristack પ્રોજેક્ટ અંતર્ગત ખેડુત નોંધણી માટે શિહોર તાલુકાના વિવિધ ગામોમાં ખેતીવાડી ગ્રામસેવકશ્રીઓ દ્વારા કેમ્પ કરીને ખેડુત નોંધણી ઝુંબેશ રૂપે કરાવવામાં આવી રહી છે...
#Agristack#Gujarat#Agriculture#Bhavnagar
પાકને સુરક્ષિત રાખીએ અને સારું ઉત્પાદન મેળવીએ...
ગારિયાધાર તાલુકાના વિવિધ ગામોના લાભાન્વિત ખેડૂતોને સોલાર પાવર યુનિટ કીટ (ઝટકા મશીન) માં સહાય અર્થે ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા ચકાસણી કરવામાં આવી..
#અગ્રેસર_ગુજરાત#ખેતી#agriculture#Gujarat
પાકનો સંગ્રહ કરવા માટે ખેતર પર ગોડાઉન માટે સહાય .....
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વિવિધ ગામોના લાભાન્વિત ખેડૂતોને ખેતર પર ગોડાઉન બનાવવા સહાય અર્થે સ્થળ ચકાસણી કરવામાં આવી...
#અગ્રેસર_ગુજરાત
તળાજા તાલુકાના ઊંચડી ગામે ગ્રામસેવક બહેન દ્વારા રાત્રિ સભામાં ખેડૂત નોંધણીનો પ્રસાર પ્રચાર કરી ખેડૂત નોંધણી અંગે ગામ લોકોને માહિતગાર કર્યા અને ખેડૂત નોંધણીની કામગીરી કરાવી...
સિહોર તાલુકાના ટાણા ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ તાલુકા પંચાયત સદસ્યશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી એ હાજરી આપી
@CMOGuj@GujDCoffice@Collectorbhav@Info_Bhavnagar