મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં
કોક્રોચ🪳VS.🐷ભૂંડડાઓ
દેશની સડી ગયેલી ગટર સિસ્ટમમાં સવાલ પૂછનાર યુવાનોને ‘કોક્રોચ’ કહેવામાં આવે છે.
ચાલો માની લીધું અમે કોક્રોચ છીએ કારણ કે અમે એ ગટરમાં જીવીએ છીએ. જે ગટર જેવી વ્યવસ્થા તમે બનાવી છે.
#cockroachjantaparty#cockroach#pigs#fightforright
@AmdavadAMC પ્રમુખ સ્વામી સર્કલ ભક્તિ સર્કલ પાસે સ્પીડ બ્રેકર ની જરૂરિયાત છે. ટ્રાફિક ડિપાર્મેન્ટ દ્વારા અભિપ્રાય આપેલ હોવ છતાં હજી સુધી બનેલ નથી. લોકો ના જીવ જઈ રહ્યા છે. અત્યાર સુધી માં ૪ લોકો એ પોતાનો જીવ ગુમાવેલ છે. @CMOGuj
@KANABARDr જો આ વાત પર પ્રતાપભાઈ અને મહેશભાઈ જવાબ આપે તો સાવરકુંડલા નું સારું કરવા ઇચ્છતા હસે બાકી મહેશભાઈ ને અત્યારે મંત્રી કેમ બનવું એ સપના આવે છે મીડિયામાં રેવાની બધા નેતાને ટેવ પડી ગઈ છે ગ્રાઉન્ડ લેવલના કોઈને કામ કરવા નથી.
We are excited to announce Search Console recommendations, a new feature that provides websites with optimization opportunities and suggests actions they can take to improve their presence on Google Search. Check out our blog post https://t.co/75tUuN4fmu
ભારતમાં શિક્ષણ વ્યવસ્થા મોટી જોક બની ગઈ છે !
જે ક્ષેત્રમાં સૌથી વધુ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ આવવા જોઈએ તે મેડિકલ ફિલ્ડમાં પ્રાઇવેટ મેડિકલ કોલેજોની ફી મધ્યમવર્ગને પણ પરવડે તેવી ના હોવાથી નીટમાં ૨૦% માર્ક્સ લાવવાવાળા શ્રીમંતોના બાળકો મેડિકલમાં એડમિશન મેળવી લે છે.
અન્ય બ્રાંન્ચોની તો વાત કરતા પણ શરમ આવે તેવું છે.
કોલેજોમાં જાવ નહિ તો પણ ડિગ્રી મળી જાય.
શિક્ષણના ક્ષેત્રમાં જાણે દુકાનો ખુલી ગઈ છે !
નર્સિંગની અનેક કોલેજો માત્ર કાગળ પર હોસ્પિટલો સાથે જોડાણ ધરાવે છે પરિણામે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ મળતો નથી.
મારા અમરેલીમાં પણ આવી કોલેજો ચાલે છે.
માંડ બાલમંદિર કે નર્સરી ચાલી શકે તેવા બિલ્ડિંગમાં એક આર્ટ્સ-લો કોલેજ ચાલે છે. મેં ક્યારેય ત્યાં વિદ્યાર્થી જોયા નથી છતાં રજીસ્ટર ઉપર કેટલા હશે તે ભગવાન જાણે !
આપણે નવા નવા એક્સપ્રેસ વે અને હાઇવેના નિર્માણમાં
ગળાડૂબ છીએ પણ દેશની ભવિષ્યની પેઢીના નિર્માણમાં કોઈ રીતે ગંભીર નથી. ED, CBI જેવી તપાસ એજન્સીઓને શિક્ષણ ક્ષેત્રમાં દેશના કરોડો વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે થઇ રહેલી આવી ખુલ્લેઆમ છેતરપિંડીને અટકાવવા કામે લગાડાશે તો રાષ્ટ્રને મોટું નુકશાન થતું અટકશે.
ભારતની શિક્ષણ વ્યવસ્થા ઝંખે છે એક “શેષાનને” !!
@KANABARDr@PRupala@Dileep_Sanghani@ikaushikvekaria ડોકટર સાહેબ હાલ સુધીમાં અમરેલીને શું મળ્યું?
આ નેતાઓ અમરેલીને મળે છે તેની પાસે થી કઈ આશા રાખી શકાય એવું પણ નહિ લાગતું.
કોઈ ભણેલા નેતા જોઈ છે નહિ કે સમાજના વોટ જોઈને આવેલા ભણેલા નેતા હોય તો ભાવિ પેઢીને શું જરૂર છે તેના પર કામ કરશે બાકી અત્યારે માં અમરેલી ચાલે તેમાં અંધકાર જ છે
Ecom SEO in a nutshell...👇
1️⃣ OnPage SEO:
- Helpful Content
- Proper Internal Linking
- Collection & product pages optimization
- Keyword Research for the supporting content
2️⃣ OffPage SEO
- HARO
- Digital PR
- Niche Edits
- Guest Posts
3️⃣ Technical SEO
- Sitemap
- Indexation
- Broken links
- Mobile optimization.
That’s all you need to know to rank in 2024.