મારું નામ ધર્મેશ વાળા છે અને હું સોળાજ ગામનો રહેવાસી છું તાલુકો-સુત્રાપાડા અને જિલ્લો-ગીર સોમનાથ અમારા સોળાજ ગામને જોડતા રસ્તા (સોળાજ થી મોરડીયા) અને (સોળાજ થી બરુલા) આ બંને રસ્તા હાલ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે વહેલી તકે રસ્તા બનાવવા વિનંતી
@MLAJagdish
@Bhupendrapbjp@CMOGuj
ભારતીય જનતા પાટીઁના પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી સાથે શુભેચ્છા મુલાકાત, સન્માન કરીને નગરપાલિકા વિસ્તારમાં રહેતી વિધાથીઁનીઓને એસ ટી બસમાં ફી઼ પાસની સુવિધા મળી રહે તે માટે રજુઆત કરવાનો અવસર મળ્યો. સાથે જુનાગઢ શિક્ષણ સેલના કન્વિનર વેજાભાઈ તથા દેવશીભાઈ ચાંડેરા જોડાયા હતા.
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.