તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
@CMOGuj @Rushikeshmla
માન.સાહેબશ્રી, વર્ષ 2012 માં સીધી ભરતીથી નિમણુક પામેલ નાયબ મામલતદારની પ્રવરતા યાદી રજૂઆત કરવા છતાં તૈયાર કરવામાં આવેલ નથી.જેથી તેઓને મામલતદાર સંવર્ગમાં રેશિયો મુજબ બઢતી મળેલ નથી.સદરહુ બાબતે યોગ્ય કાર્યવાહી કરી મામલતદાર સંવર્ગમાં બઢતી આપવા વિનંતી છે.
ભારતના નીતિ આયોગના આ વર્ષના કેલેન્ડરમાં પ્રથમ ક્રમાંકિત 75 મહિલા ઉધોગ સાહસિકોમાં શ્રી કિંજલ વાઘેલાની પસંદગી થવાના પ્રસંગે અમારો પરિવાર ગર્વ અનુભવે છે. શ્રી કિંજલ તેમના ક્ષેત્રમાં ઉતરોત્તર પ્રગતિ કરે અને મહિલાઓને ઉધોગ તરફ આગળ વધવા માટે પ્રેરણાદાયી બને એવી હાર્દિક શુભકામનાઓ..
@ECISVEEP@CEOGujarat@CollectorPatan@SDM_Patan
@aerosarasvati @InfoPatan A unique initiative by Rangoli to create awareness about voting among voters by Mrs. Nitaben, Clerk, Mamlatdar Office Saraswati under the instruction and guidance of Mr.K.K.Ranavasia, Mamlatdar Saraswati.