વર્ષો થી હું ST બસ માં મુસાફરી કરું છું અને કોલેજ ના સમયે તો દરરોજ updown પણ કરતો...
આજ દિવસ સુધી મેં ક્યારેય કોઈ પણ બસ ધારા સભ્યને ST બસ માં બેઠેલા નથી જોયા તો પછી આ રિઝર્વ સીટ કોના માટે રાખતા હશે ?
તમે કયારેય જોયા છે બેઠેલા ? તમારો વિચાર કમેન્ટ માં જણાવો
सुप्रीम कोर्ट में सरकार कहती है कि सोनम वांगचुक को स्वास्थ्य आधार पर रिहा करना मुमकिन नहीं है, लेकिन आसाराम और राम रहीम जैसे दोषियों को बार-बार राहत मिल जाती है। कानून सबके लिए बराबर है या फिर सत्ता के हिसाब से बदलता है? यह न्याय नहीं, तानाशाही हैं।
#sonamwangchuk
તમારી એક ભૂલ અને જિંદગી દાવ પર
મૂળ સાબરકાંઠાનો એક યુવાન પાલનપુર તાલુકાના નરસલ ગામે ભાગિયું રાખી ખેતીકામ કરતો. આશરે ત્રણ મહિના પહેલા તેને એક કૂતરાએ બચકું ભર્યું હતું.
તે સમયે કદાચ તેણે આ વાતને સામાન્ય ગણી ગંભીરતાથી ન લીધી અને એન્ટી-રેબીઝ વેક્સિન (હડકવા વિરોધી રસી) લેવાનું ટાળ્યું.
આ જ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ.
છેલ્લા કેટલાક દિવસોથી આ યુવાનના શરીરમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા. સ્થિતિ એટલી હદે વણસી કે તે વ્યક્તિ હિંસક બની ગયો, અજીબોગરીબ અવાજો કાઢવા લાગ્યો અને સામે આવતા લોકોને બચકાં ભરવા દોડવા લાગ્યો.
ગભરાયેલા ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેને દોરડાથી બાંધી પોલીસની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો.
હોસ્પિટલમાં પણ તેણે ભારે હોબાળો મચાવ્યો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સૌએ જાણવા જોગ માહિતી -
કૂતરા કે અન્ય જાનવરના કરડ્યાના 24 થી 48 કલાકની અંદર જ રસી લેવી અનિવાર્ય છે.
હડકવા (Rabies) એક એવો રોગ છે કે જેના લક્ષણો એકવાર શરીરમાં દેખાવા લાગે, પછી દુનિયાની કોઈ તાકાત તેને બચાવી શકતી નથી. તે 100% જીવલેણ છે.
આ રોગમાં દર્દીને પાણીથી ડર લાગે છે અને તે હિંસક બની શકે છે. જો આવો દર્દી બીજા કોઈને બચકું ભરે, તો તેને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે.
અત્યારે આ યુવાન હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટરો તેને સેડેશન (દવા આપીને ઊંઘમાં રાખવો) હેઠળ રાખીને સારવાર કરી રહ્યા છે, અને તેના પરિવારજનોને પણ સાવચેતીના ભાગરૂપે રસી આપવામાં આવી છે.
રખડતા કૂતરાનો ત્રાસ એક સામાજિક સમસ્યા હોઈ શકે, પણ રસી લેવી એ આપણી અંગત જવાબદારી છે.
કૂતરો કરડે ત્યારે જરાય શરમ રાખ્યા વગર કે આળસ કર્યા વગર સીધા દવાખાને પહોંચો.
તમારી એક સાવચેતી તમારા પરિવારને આવી આઘાતજનક સ્થિતિમાંથી બચાવી શકે છે.
#Gujarat #Rabies
આ માણસ વિરુદ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાયેલી છે .
આ વ્યક્તિથી મને મારા જીવનું જોખમ હોય , મારા ઉપર હુમલો થાય કે મારુ ખૂન થાય તો આ વ્યક્તિને ગુનેગાર ગણવામાં આવે.
@GujaratPolice@SPBhavnagar
કાયદાની વિરુદ્ધની પ્રવૃતી સાથે સંકળાયેલા વ્યક્તિની પૂરી માહિતી આપ્યા પછી મહુવા પોલીસ અરજદારને નિવેદન માટે બોલાવે છે.
ક્રાઇમ સાથે સંકળાયેલા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવશે તો સત્ય બહાર આવશે.
@GujaratPolice@SPBhavnagar
પોલીસ આવે છે પણ માણસ મરી જાય પછી ઘટના બની જાય પછી પોલીસની અપેક્ષા રાખજો , પહેલા તમે સ્વરક્ષણ માટે તૈયાર રહેજો બહનો
મારા એટલા અનુભવો છે જ્યારે emargency માં પોલીસની મારે જ્યારે જરૂર પડી છે ત્યારે પોલીસ મારા સુઘી પહોંચી છે પણ બોવ મોડું થય ગયું હોઈ છે.
રાતમાં લૂંટારૂ ટોળકી સક્રિય છે બહેનો રાતમાં બસમાં મુસાફરી કરતા હોવ અને ST depo રાજુલા રાત્રે ૨ વાગે બસમાંથી હુ અને મારાપત્ની મહુવા જવા માટે બસની રાહમાં બેઠા હતા ત્યાં કાર લઈને 4 માણસો આવે છે અને કહે છે મહુવા જઈએ છીએ હાલો અમારી સાથે
હુ તો સાવધાન હોવ છું એટલે બચી ગયો સાવધાન રહેજો
દારૂડિયાને પકડીને ક્યાં અડ્ડા કે એક્ટિવા ઉપરથી દારૂ લાવી પીધો એ જાણવામાં આવે તો તમામ અડ્ડાઓ પોલીસ બંધ કરાવી શકે .
@GujaratPolice@IGP_BHR_RANGE@SPBhavnagar
ઘણા ક્રાઈમ બનતા અટકાવી શકાય
ભાવનગરમાં નવા sp નિતેશ પાંડે સાહેબના આવ્યા પછી દારૂ ઉપર નિયંત્રણ મેળવવામાં ઘણી સફળતા મળી છે.
પરંતુ આજ કાલ અમારા મહુવામાં જે જગ્યાએ દારૂના અડ્ડાઓ સાલતા હતા એ જગ્યા આસપાસ એક્ટિવામાં દારૂ આપલે થઈ રહી છે.
@GujaratPolice@SPBhavnagar@IGP_BHR_RANGE@mahuva
મહુવા બસ સ્ટેશનમાં રાત્રે 12:00 વાગ્યે અમદાવાદ જવા માટે બેઠા હતા ત્યાં 5 લોકો દારૂ પીધેલી હાલતમાં આવે છે બસ સ્ટેશન માથે લીધું મે પોલીસ હેલ્પલાઇનમાં ફોન કર્યો પણ પોલીસ ના આવી, આવે તો પણ મોડેથી ઘટના બની જાય પછી સાહેબ અમારી સુરક્ષા કોણ કરશે 🙏@GujaratPolice@SPBhavnagar