પાયાના આરોગ્ય કર્મચારીઓ MPHW/FHW ગ્રેડ પે 2800 ની વ્યાજબી માંગણી માટે વર્ષો થી ���જુઆત કરતા આવ્યા છે.. આપ સાહેબ પાસે એવી આશા છે કે આપ એ આરોગ્ય-યોદ્ધાઓની કામગીરીની કદર કરી એમની વ્યાજબી માંગણી પુરી કરો... @Rushikeshmla @Bhupendrapbjp @CMOGuj @OfficeOf_MM @mansukhmandviya
100 કરોડ વેક્સિનેશન સામે
ગુજરાત ના આરોગ્ય કમૅચારી ને 2800 ���્રેડ પે આપી સાચા અર્થમાં બિરદાવો..... #2800 GP For MPHW_FHW
@CMOGuj
@Bhupendrapbjp
@Rushikeshmla
@brijeshmeja1
@KanubhaidesaiB
*100 કરોડ વેકસીન ના ડોઝ પૂર્ણ કર્યા તે બદલ આરોગ્ય કર્મચારીઓ તથા સરકાર ને ખૂબ ખૂબ અભિનંદન*💐
*આરોગ્ય કર્મચારીઓ નુ સન્માન જ કરવુ હોય તો #ગ્રેડપે વધારી ને સન્માનિત કરો એવી વિનંતી*🙏🙏@Rushikeshmla @Bhupendrapbjp@CMOGuj@OfficeOf_MM@mansukhmandviya
આદરણીય @vijayrupanibjp ,સાહેબ, @Nitinbhai_Patel સાહેબ હાલ કોરોના વાઈરસ સામે આરોગ્યના કર્મચારીઓMPHW/FHW કેડર રાતદિવસ લડી રહ્યા છે 2 આંદોલન છતાં અમારી 2800 ગ્રેડ પે માટે ની માંગણી પુર્ણ કરેલ નથી તો આપ વહેલી તકે માંગણી સંતોષકારક રીતે નિરાકરણ લાવવા નમ્ર વિનંતી.
#2800GradePay_Mphw_Fhw