સાવ આવું !
જન્મનો દાખલો કઢાવવા માટે ₹૫૦૦૦ ની લાંચ માંગી, રકજક બાદ ₹૪૦૦૦ માં નક્કી થયું.
છેલ્લે #ACB ના હાથે પકડાવી દીધો.
તમારી પાસે જો કોઈ લાંચ માંગે તો તમે પણ ACB ની મદદ લઈ શકો છો.
ઘટના અમરેલીની છે.
સવાલ એ છે ગામડા સ્તરે પણ દરેક સરકારી કામના રેટ કાર્ડ ફિક્સ છે.
लखनऊ पुलिस का रिश्वत खोर दरोगा इसे इलाहाबाद हाइकोर्ट के जज ने इस ग्रांउड पर Bail देदी- कि दरोगा ने रिश्वत के पैसो को हाथ में नहीं पकडे
#अजीबो_गरीब किस्म का जज का Bail order ....
@Nikunjjoshi_ તમારી વાત સાચી છે મોંઘવારી વધી છે પણ હજુ સમાજમાં એવા લોકો પણ છે જે દુકાનો માં ૯૦૦૦ થી ૧૨૦૦૦ માં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવવા મજબુર છે તેમના માટે પણ વિચારવું જોઈએ