એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કોઈ ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચારીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay @CMOGuj@Bhupendrapbjp@BJP4Gujarat
Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat
#Gujarat
૮ જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરૂ થશે
ખૂબ જ ઝડપથી ભરતી બોર્ડ સત્તાવાર તારીખ જાહેર કરશે
જિલ્લાઓને ભરતી માટે મેદાન અને ટ્રેક તૈયાર રાખવા સૂચના
Well said @devanshijoshi71
ભરતી નિયમો આવે ત્યારે 7 ગણાનો વિરોધ નથી થતો,
CBRT થી પરીક્ષા લેવાની જાહેરાત આવે ત્યારે Normalisation નો વિરોધ નથી થતો,
પરંતુ જ્યારે પરિણામમાં નામ ના આવે ત્યારે વિરોધ થાય છે કે GPSC મુજબ 7 ગણા લો, Normalisation ખોટું છે 40 માર્ક ઉપરનાં બધાંને લો etc etc
#Gujarat#CCE
જા.ક્ર. 212 CCE ગ્રુપ B ની મુખ્યપરીક્ષા લગ્નના મુહર્ત પૂરા થયા બાદના 15 દિવસમાં MCQ OMR થી લેવાનું આયોજન થઈરહ્યું છે. અન્ય ભરતીની પરીક્ષાતારીખ ધ્યાને રાખીને ગ્રુપ B ની મુખ્ય પરીક્ષાની તારીખ નિયત થશે.સૌરાષ્ટ્રમાં પરીક્ષા કેન્દ્ર રાખવાની અપીલ સ્વીકારવામાં આવશે - મંડળ