ધોરાજી તાલુકાના ભુખી ગામ માં ૨જી ઓક્ટોબર ના રોજ ગ્રામસભા માં ખેતીવાડી વિભાગ ની વિવિધ યોજના ની માહિતી આપવામાં આવી તથા કૃષિ પ્રગતિ એપ્લિકેશન ની માહિતી આપવામાં આવી તથા જાહેર જગ્યા પર માહિતી પ્રસિધ્ધ કરવામાં આવી.@jitu_vaghani@GujAgriDept@DDORAJKOT1@CollectorRjt@DaoRajkot
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
ગ્રામસેવક કેડરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આપેલ સમય, સહકાર અને સકારાત્મક પ્રતિસાદ બદલ સમગ્ર ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો આભાર વ્યક્ત કરે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
🙏 આભાર અને અપેક્ષા સાથે…
ग्रामसेवकों की मांगों को केवल एक सूची के रूप में नहीं, बल्कि गांव स्तर पर किए जाने वाले वास्तविक कार्य से जोड़कर सुना जाए। सरकार से अनुरोध है कि सभी विषयों पर प्रतिनिधित्व के आधार पर विचार करे।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@VTVGujarati
4200 Grade Pay, कैडर में वृद्धि, कंप्यूटर व इंटरनेट, पदोन्नति, यात्रा सुविधा, कार्यालय की व्यवस्था तथा कृषि विभाग में उचित स्थान—इन मांगों पर ग्रामसेवकों द्वारा विचार की अपेक्षा रखी गई है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@jitu_vaghani@GujaratFirst
आने वाले दिन से ग्रामसेवक ऑनलाइन माध्यम से की जाने वाली विभागीय प्रक्रिया में हिस्सा नहीं लेंगे। विभिन्न डिजिटल एंट्री और ऑनलाइन अपडेट का कार्य आंदोलनात्मक कार्यक्रम के तहत बंद रहेगा।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@ABPNews@jitu_vaghani