માં બાપે રાખ્યું'તું ધ્યાન, છોડ્યા'તા દુનિયાની બાથમાં હજી ઉડવાનુ તો બાકી હતું, અને તરી પણ ના શક્યા....નિ: શબ્દ, તમામ નિર્દોષ બાળકોના આત્માને પ્રભુ શાંતિ આપે 💔🙏
#Vadodara
ગુજરાત માણસ નાં જીવ ની શું કિંમત છે મોરબી પુલ કાંડ અમદાવાદ લઠા કાંડ મોતિયા કાંડ અને હવે બરોડા બોટ કાંડ માં 12. ના જીવ ગયા @CMOGuj@sanghaviharsh @DUNGRAJSINH84
जापान में युवाओं में शराब पीने की आदत अपने बड़ों से कहीं कम है. लेकिन वहाँ की सरकार चाहती है कि ये हालात बदलें और युवा शराब का सेवन बढ़ाएं. आखिर ऐसा क्यों? देखिए ये रिपोर्ट.
रिपोर्टः टीम बीबीसी
आवाज़ः विदित मेहरा
वीडियो एडिटः शाहनवाज़ अहमद
124 डिग्री तापमान. यानी उस तापमान से भी डबल, जिसे आपने शायद कभी झेला हो.
ये कहानी ऐसे लोगों की है, जिनकी बनाई ईंटों के घरों में आप गर्मी, सर्दी से बचे रहते हैं.
#LabourDay#MayDay
https://t.co/z3oPUAU67C
ગ્રામીણ વિસ્તારમાં લગભગ 60 વર્ષ થી ચાલી આવતા વીજથાંભલાઓ અને તાર જૂના થયા.ગરમી કે વાવાઝોડા વરસાદ વેળાએ તે તૂટી પડે છે અને અકસ્માતો સર્જાતાં હોય છે અને
તેને રીપેર કરવા ઘણો સમય,મહેનત અને ખર્ચ લાગે છે તો જમીનમાં કેબલ દ્વારા વ્યવસ્થા થાય એ બાબતે સરકારશ્રી ધ્યાન દોરવા વિનંતી @CMOGuj