@navgujaratsamay સાચી વાત છે બધા કરતાં વધુ સુવિધા અને પગાર તમે રાજનેતા લ્યો છો અને કામ ના નામે રીલ અને મીડિયા માં ફાંકા ફોજદારી સીવાય કંઇ કરતા નથી શરૂવાત તમે જ કરો...
@Jamawat3 જમાવટ ની પત્રકારિતા હવે દલાલ ની દલાલી જેવી થઈ ગઈ છે પોલીસ અને સ્ત્રી ના નામે કોઈ પણ ફેકટ ચેક કર્યા વગર પબ્લિક ને ભ્રમિત કરવા ગમે તે સમાચાર આપી દેય, પછી થૂંકેલું ચાટવા જેવી હાલત થાય છે ...