@isudan_gadhvi જ્યાં સુધી સમાજમાંથી જ્ઞાતિ - જાતી નું રાજકારણ નય જાય ત્યાં સુધી સારા ભવિષ્યની વાત કરવી જ નકામી છે.ચૂંટણી સમયે પ્રજામાં એટલી જાતિવાદ ની માનસિકતા બંધાય જાય સે કે દયનીય પરિસ્થિતિને ભૂલી જાય સે.🙁
આદિવાસી સમાજ ને શિક્ષણ થી વંચિત રાખવા ભાજપ સરકાર ખતરનાક ષડયંત્ર રચી રહ્યું છે.
શાળાઓમાં શિક્ષકો નથી એક તરફ વિદ્યાસહાયક ના ઉમેદવારો જિલ્લા પસંદગી માટે સરકાર ને રજુઆતો કરી કરી ને થાકી ગયા પરંતુ શિક્ષણ ની વેપારી હાટડીઓ ચાલુ કરાવી કમીશન ખાનાર ભાજપ ઉમેદવારો ની વેદના સાંભળવા તૈયાર નથી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારીનો વિનમ્ર ભાવે સ્વીકાર કરું છું . પ્રેમ, લાગણી અને આશીર્વાદ સાથેના શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે તે સૌનો હ્રદય પૂર્વકનો ખૂબ ખૂબ આભાર. આપણા સૌના સહિયારા પુરુષાર્થથી ગુજરાતની ગૌરવવન્તી અસ્મિતાનું પુનઃ સ્થાપન થશે એવી મને આશા છે.
યુવાનોનો હરહંમેશ આવાજ ઉઠાવે એવા શ્રી યુવરાજસિંહની ભ્રષ્ટ ભાજપના ઈશારે ધરપકડ કરવાનાભણકારા વાગી રહ્યા છે અને ગુનો નોંધવાની તૈયારી છે ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi પ્રતિક્રિયા
@YAJadeja#I_support_yuvrajsinh_jadeja
આતો ખાલી PSI નું જ ચેકીંગ કર્યું છે બાકી બીજા બધા પણ તૈયાર રેજો. જે જે લોકો ડાયરેક્ટ સેટિંગ થી લાગ્યા છે એ બધા નો વારો આવવાનો જ છે.
2010 to 2022 બધી જ ભરતી પર કામ ચાલુ કરી દીધું છે.
સબકા નંબર આયેગા @YAJadeja@Vivekdoza@DevendraBhatn10@devanshijoshi71@Vivekdoza