રાત દિવસ આદિવાસીઓ ને બૂમો પાડીને પાડી ને હિન્દુ કહેવા વાળા શું ગાંધીનગર જઈ ને આદિવાસી સમાજ ને અન્યાય આપશે?
બિલકુલ નહીં,
કારણ કે સમસ્યા આદિવાસીઓ ની છે હિન્દુઓ ની નહી.
સમજાય તેને વંદન અને નઈ સમજાય તને અભિનંદન 🙏
વટ થી આદિવાસી 😘
જય આદિવાસી ✊
#फर्जीSTहटाओ_आदिवासीबचाओ