અ.મ્યુ.કો સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી હિતેષભાઈ બારોટ,કર્ણાવતી મહાનગર મંત્રી શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ,AMTS સભ્ય શ્રી વિનોદભાઈ પટેલ,વોર્ડના પ્રભારીશ્રીઓ,વોર્ડના કાઉન્સિલરશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
@DimpalKD હા સાચી વાત છે તેને બાંટ અથવા બોળ કહેવાય તેને રૂબરૂ જોવું હોય તો હાલ પણ આ વનસ્પતિ અમારા વિસ્તારમાં છે. તેને સળિયો મજબૂત હોવાથી તેનો સાવરણો લાંબા સમય સુધી ચાલે છે... It's true...