#ગ્રામસેવક ની નોકરી કાંઇ BRS ડીગ્રી ધારકો ની પેઢી નથી ...સરકાર એની જ નિમણુંક કરશે જે ખરા અર્થ મા અધિકારી ને લાયક છે...અભિનંદન ગુજરાત સરકાર ,હવેથી ગુજરાત ના ખેડૂત ને Agri. and Horti. સ્નાતકો પાસે ખેતીવાડી ને લગતી સાચી માહિતી મળશે.@RaghavjiPatel @brijeshmeja1 @CMOGuj#આભાર_સરકાર
BRS અને Diploma વિદ્યાર્થી ને જણાવવાનું કે અમે કોએ કોઈની નોકરી છિનવી નથી લીધી. ખાલી ઉચ્ચ અભ્યાસ વાળા ને એમાં સામેલ કર્યા છે એટલે આગળ જતા ખેડૂતો અને ગામ નો વિકાસ થાય. અમે તમારા હાથ માંથી કસુ લેવા માગતા નથી આતો પરીક્ષા છે. #agriculture
15th Nov 1875 #TheDayInHistory
Greetings on 125th birth anniversary of Birsa Munda. Born in Ulihatu (JH), also known as Dharti aaba, one of the greatest Tribal freedom fighter who fought against British and Missionaries.
#धरती_आबा_बि��सा_मुंडा
#BirsaMunda
#जोहार
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp@rcfalduofficial
एक बात तो तय है अगर गुजरात सरकार कृषि के छात्रों बात नही सुनती है तो ये पांच हजार छात्र अगले चुनाव में भाजपा के नाक में दम कर देंगे । क�� साल पहले भोजनालय के दर बढ़ाने से PM की ख़ुर्शी गई थी अब निजीकरण की वजह से CM की जाएगी ।
#कृषि_निजीकरण_रोको
@vijayrupanibjp @CRPaatil