Birthday wishes to dear brother and Home Minister of Gujarat Shri @sanghaviharsh.
You are doing a great job for the state, keep inspiring the youth with your work.
May almighty bless you with good luck and happiness for the years to come.
incorporated an LLP got approved on 20.07.22, pan and Tan recieved on mail. But still we have not recieved COI
Raised complain wide SR2529439 on 01.09.22 but still no response and query is not resolved.
@PMOIndia@PMOIndia_RC@nsitharamanoffc@nsitharaman@MCA21India
ગાંધીનગર ખાતે દિવસભર વિવિધ સમાજના આગેવાનો, ભાજપના અગ્રણીઓ-કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો મિત્રોએ મુલાકાત કરી હતી તેમજ રાજ્યભરની લોકપ્રશ્નો અને વિકાસલક્ષી રજૂઆતો સાંભળી અને તેનો ઝડપી નિકાલ સાથે તેમજ નીતિ-નિયમોમાં પડતી અડચણો પર સત્વરે ન��વારણ માટે સંબધિત વિભાગને સૂચના આપી.
અંધારામાં તો પડછાયો પણ સાથ છોડી દે છે તેવા જીવનના અંધારામાં પણ મારી પડખે રહેનાર, મારા સંઘર્ષ���ી સાથી, સમાજનાં દરેક કાર્યમાં સાથે રહીને, જીવનમાં ભાગીદાર બનનાર મારી ધર્મપત્ની નિતાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
केंद्रीय मंत्रिमंडल ने 116.65 किलोमीटर लंबी तारंगा हिल-अंबाजी-आबू रोड रेल लाइन को मंज़ूरी देकर स्थानीय गतिशीलता, उत्पादों के परिवहन, स्वरोजगार, पर्यटन और सामाजिक-आर्थिक विकास को मजबूती प्रदान की है।
#CabinetDecisions
અમદાવાદ ખાતે આવેલી અનુ. જાતિ કલ્યાણની નાયબ નિયામક કચેરીની રૂબરૂ મુલાકાત લઇ ત્યાં અરજદારો અને અધિકારીશ્રીઓ સાથે સંવાદ કર્યો તેમજ નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી પડે તે માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યા.